Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

Breaking news

5,314 stories

‘ઓપરેશન સિંદૂર’માં ભારતનો પ્રચંડ પ્રહાર : 9 આતંકી ઠેકાણા, 13 જેટ અને 11 એરફિલ્ડને નિશાન બનાવી પાકિસ્તાનને ઝુકાવ્યું

ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓએ ‘ઓપરેશન સિંદૂર’ને ભારતના સૈન્ય ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના ગણાવી છે. રાજીવ ઘાઈ, અવધેશ ભારતી અને એ.એન. પ્રમોદએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે આ ઓપરેશન આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સામે ભારતના અદમ્ય સંકલ્પનું પ્રતિબિંબ છે. આ…

· 3 min read

ગુજરાતમાં ‘શ્રી વાજપેયી બેંકેબલ યોજના’નો પ્રભાવ : 1.42 લાખ યુવાનોને ₹1243 કરોડની સહાય, લોન મર્યાદા ₹25 લાખ

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2021 થી 2025 દરમિયાન ‘શ્રી વાજપેયી બેંકેબલ યોજના’ હેઠળ 1.42 લાખથી વધુ લાભાર્થીઓને ₹1,243 કરોડથી વધુની સબસિડી સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજના શહેરી અને ગ્રામિણ વિસ્તારોના બેરોજગાર યુવાનોને સ્વરોજગાર માટે…

· 2 min read

ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિર સમાપ્ત : DyCM હર્ષ સંઘવીનો ‘વન સ્ટેટ, વન એપ્લિકેશન’ પર ભાર

ગાંધીનગરના અડાલજ ખાતે દાદા કન્વેન્શન સેન્ટરમાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. તેમણે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યના લક્ષ્યાંકો નક્કી કર્યા હતા. ચૂંટણી અને SIR…

· 2 min read

રાજસ્થાનમાં મોટું કૌભાંડ : પૂર્વ મંત્રી મહેશ જોશીની ACB દ્વારા ધરપકડ, જળ જીવન મિશન કેસમાં કાર્યવાહી

રાજસ્થાનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા મહેશ જોશીની ધરપકડ કરી છે. ગુરુવારે વહેલી સવારે લગભગ 5:30 વાગ્યે Jaipur સ્થિત તેમના નિવાસસ્થાને ACBની ટીમ પહોંચી અને પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. આ કાર્યવાહી જળ જીવન મિશન…

· 2 min read

118 સહીઓ લઈને આવજો : રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા

તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર રચનાને લઈને અનિશ્ચિતતા યથાવત છે. TVK ચીફ અને અભિનેતા Vijay ફરી એકવાર રાજભવન પહોંચ્યા હતા, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટ કર્યું કે પૂરતા સંખ્યાબળ વિના શપથ ગ્રહણ શક્ય નથી. બહુમતીથી હજુ દૂર TVK સરકાર બનાવવા માટે 118…

· 2 min read

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ નું દર્શન કરાવે છે : ઓરીસ્સા મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી

મુખ્યમંત્રીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો ઓરીસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની…

· 3 min read

બંગાળમાં તણાવ : RG કર રેપ-મર્ડર પીડિતાની માતાના ઘર નજીક ક્રૂડ બૉમ્બ હુમલો, 5 ભાજપ કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય હિંસા સતત વધી રહી છે. તાજેતરમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ હવે નવી હિંસક ઘટના સામે આવી છે. પાનીહાટીમાં બૉમ્બ હુમલો પાનીહાટી વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓ પર ક્રૂડ બૉમ્બ ફેંકવામાં આવ્યા…

· 2 min read

સોહરાબુદ્દીન કેસમાં મોટી રાહત : બૉમ્બે હાઇકોર્ટે પોલીસકર્મીઓની નિર્દોષ મુક્તિ યથાવત રાખી

બૉમ્બે હાઇકોર્ટેએ સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી નિર્દોષ મુક્તિને યથાવત રાખતાં મોટી રાહત આપી છે. કોર્ટે પીડિત પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજી સોહરાબુદ્દીનના ભાઈઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પોલીસના…

· 3 min read

દેશભરમાં હવામાન એલર્ટ : 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી

India Meteorological Department (IMD)એ દેશના અનેક રાજ્યો માટે હવામાન એલર્ટ જાહેર કર્યું છે. હાલ ભારતમાં એક સાથે 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી સમગ્ર દેશના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ તમામ સિસ્ટમો અલગ-અલગ દિશાઓમાંથી ભેજ ખેંચી રહી છે,…

· 3 min read

બિહારની નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, સમ્રાટ ચૌધરીની ટીમમાં 32 નવા મંત્રીઓ

બિહારના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છથ. . ભાજપ, જેડી(યુ) અને તેમના સહયોગી પક્ષોના કોટામાંથી નેતાઓને મંત્રી પદનું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં અનુભવી નેતાઓની સાથે ઘણા નવા ચહેરાઓનો પણ…

· 10 min read