Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

Breaking news

5,314 stories

સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિર ખાતે પુનઃનિર્મિત મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે. આ અવસરને લઈને પીએમ મોદીએ પોતાના લેખમાં સોમનાથ ધામ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી છે અને તેને ભારતના અડગ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું છે.…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં જોડાશે ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે સમારોહ સંદર્ભે અગ્રણીઓના માર્ગદર્શન સાથે બેઠકમાં આયોજન થયું છે. આગામી સોમવાર તા.૧૧ના દિવસે સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે યોજાનાર સમારોહમાં ભાવનગર…

· 2 min read

ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર : વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે, વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અત્યાધુનિક ઊર્જા સોલ્યુશન્સ અપનાવવામાં અગ્રેસર ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ…

· 4 min read

અમદાવાદ : ઘી કાંટા કોર્ટમાં વિધર્મી યુવક હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચતા વીહિપનો હોબાળો

અમદાવાદના ઘી કાંટા કોર્ટ સંકુલમાં આજે આંતરધર્મીય લગ્નના મુદ્દે ભારે તંગદિલી સર્જાઈ હતી. મહેસાણાના એક વિધર્મી યુવક અને હિન્દુ યુવતી લગ્ન નોંધણી માટે કોર્ટમાં પહોંચતા જ વિવાદ ઉભો થયો હતો. ઘટનાની જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના મોટી સંખ્યામાં કાર્યકરો કોર્ટ…

· 2 min read

બિહારમાં નવી સરકાર બાદ વિભાગોની વહેંચણી પૂર્ણ : નીતિશ કુમારના પુત્ર નિશાંતને મળ્યું સ્વાસ્થ્ય મંત્રાલય

બિહારમાં નવી સરકારના ગઠન બાદ હવે મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી એ પોતાને માટે સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વિભાગો રાખ્યા છે, જેમાં સામાન્ય વહીવટ, ગૃહ, કેબિનેટ સચિવાલય, વિજિલન્સ, ચૂંટણી અને નાગરિક ઉડ્ડયન જેવા વિભાગોનો સમાવેશ…

· 2 min read

હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય

પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં દેશના રાષ્ટ્રીય ગાન સાથે સંબંધિત કાયદામાં મોટો ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા નિર્ણય…

· 2 min read

પંજાબમાં ED દરોડા : મોહાલીમાં ફ્લેટની બારીમાંથી ફેંકાઈ ₹500-500નાં બંડલ ભરેલી બેગ

પંજાબના મોહાલીમાં ગુરુવારે (7 મે) સવારે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોહાલીના ખરાર નજીક આવેલી ‘વેસ્ટર્ન ટાવર્સ’ સોસાયટીમાં આઈટી પ્રોફેશનલ નિતિન ગોહલના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ગોહલના સંબંધો પંજાબના મુખ્યમંત્રી ભગવંત…

· 3 min read

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહજી ચૌહાણને LNCT વિશ્વવિદ્યાલય-ભોપાલ દ્વારા માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત થતાં વડતાલ સંસ્થા દ્વારા હાર્દિક અભિવાદન

વડતાલધામ ખાતે આજે સહજાનંદી બાળ-યુવા શિબિરના દશાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ શુભ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના લોકપ્રિય સાંસદ દેવુસિંહજી ચૌહાણે વડતાલ સંસ્થાના પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તાજેતરમાં LNCT…

· 2 min read

ગાંધીનગરમાં કોંગ્રેસનો ‘શિસ્ત અભિયાન’ : 20 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ, હાર બાદ આંતરિક કલહ બહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં કારમી હાર બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હવે સંગઠનમાં શિસ્ત જાળવવાના નામે કડક પગલાં લેતી જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય પછી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, જેના પગલે જિલ્લા કોંગ્રેસ…

· 2 min read

બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો : ‘તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…’

ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત આતંકવાદ સામે કોઈપણ પ્રકારની ઢીલ નહીં રાખે…

· 2 min read