Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

Breaking news

5,314 stories

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં શુભેચ્છા બેઠક યોજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા જનપ્રતિનિધિઓને જનસેવા માટે સક્રિય રહેવા અનુરોધ કર્યો છે. ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ તેમનાં ભાવનગર કાર્યાલય પર ભાજપ અગ્રણીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિત…

· 1 min read

માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ

ગોહિલવાડનાં શક્તિસ્થાન માંગલધામ ભગુડામાં ભવ્ય અને દિવ્ય ૩૦મો પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા હોવાનું જણાવ્યું. માંગલધામ ભગુડામાં મંગળવારે પરમ્ ઉત્સવ અને માંગલ…

· 3 min read

ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ

ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે હરખભેર વિજયોત્સવ મનાવાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવારોને ભારે બહુમતી મળતાં સર્વત્ર…

· 2 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ એકતરફી વિજય મેળવી રાજકીય દબદબો જમાવ્યો છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે માત્ર જીત જ નહીં પરંતુ જંગી બહુમત સાથે સત્તા કબજે કરી છે. આ પરિણામો બાદ હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે 15માંથી…

· 2 min read

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ : ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

અમદાવાદ-મુંબઇ પ્રોજેક્ટ માટે ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી સ્વદેશી કંપની દ્વારા થાય તેવું આયોજન ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત…

· 3 min read

નર્મદામાં ભાજપનો રાજપીપળા નગરપાલિકામાં ઐતિહાસિક જીત સાથે જવાબદારીનો સંકલ્પ, પ્રમુખ નીલ રાવનો ભાવુક સંદેશ

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લામાં એક તરફ વિજયનો માહોલ છવાયો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આત્મમંથનનો દોર પણ શરૂ થયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લામાં નોંધપાત્ર પ્રદર્શન કરતાં પોતાની મજબૂત પકડ યથાવત…

· 2 min read

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : ભાજપનો વોટશેર 2.01 % વધ્યો! કોંગ્રેસની મતબેંકમાં AAPની ‘ફાચર’

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સરકારે નવ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો હતો, જેનો સીધો રાજકીય લાભ ભાજપને મળ્યો હોવાનું ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું…

· 3 min read

જામિયામિલિયાના પરિસરમાં RSSનો ‘યુવા કુંભ’ કાર્યક્રમ : જામિયાયાના VCએ કહ્યું-તમામ ભારતીયોમાં મહાદેવનું DNA

દિલ્હીમાં સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયાના પરિસરમાં Rashtriya Swayamsevak Sangh (RSS) દ્વારા આયોજિત ‘યુવા કુંભ’ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મઝહર આસિફએ આપેલા નિવેદન બાદ રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ ઉદ્ભવી છે. ‘તમામ ભારતીયોમાં મહાદેવનું DNA’:…

· 2 min read

જગદીશ વિશ્વકર્મા અંબાજી ધામે પહોંચ્યા : ભાજપની જીત માટે માં અંબાને વ્યક્ત કરી કૃતજ્ઞતા

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. તાજેતરની ચૂંટણીઓમાં BJPના શાનદાર પ્રદર્શન અને ભવ્ય જીત બાદ તેઓ માં અંબાના આશીર્વાદ લેવા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા અંબાજી પહોંચ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અને ધજા…

· 2 min read

પૂર્ણ થયું બંગાળ મતદાન, મમતા બેનર્જીની હતાશા ફરી છલકી; સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સુરક્ષા દળો પર ગંભીર આક્ષેપો લગાવતાં ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઊભા કર્યા છે. કેન્દ્રીય દળો પર અત્યાચારના આક્ષેપ: મમતા બેનર્જીએ દાવો કર્યો કે…

· 2 min read