Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

Breaking news

5,316 stories

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ તેમજ…

· 2 min read

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અંગે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા…

· 3 min read

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

ઝારખંડમાં બળવાખોરી સામે ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ઝારખંડના ચતરા અને હજારીબાગ જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશન ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયું હતું, જે સ્થાનિક પોલીસ અને…

· 3 min read

રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીનું કર્યું અપમાન, ભાજપ નેતાઓએ માફીની કરી માંગ

લોકસભામાં મહિલા આરક્ષણ અને સીમાંકન સંબંધિત બિલોની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી વિવાદાસ્પદ નિવેદન આપતા સત્તાપક્ષના સાંસદોએ કડક વિરોધ નોંધાવ્યો. આ હંગામા વચ્ચે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ…

· 2 min read

પંજાબમાં EDના દરોડા : AAP મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા નિવાસસ્થાને કાર્યવાહી, 13 સ્થળોએ તપાસ

પંજાબમાં રાજકીય હલચલ વચ્ચે Enforcement Directorate (ED)એ શુક્રવારે સવારે AAP નેતા અને કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. EDની ટીમે સ્થળ પર પહોંચતાં જ દસ્તાવેજોની તપાસ શરૂ કરી હતી, જ્યારે સુરક્ષા માટે કેન્દ્રીય પોલીસ દળના જવાનોને…

· 3 min read

બાયડમાં CM ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર ગ્રાઉન્ડેડ : ટેક્નિકલ ખામીથી ઉડાન રદ, સાબરકાંઠા જવા વાહન માર્ગે રવાના

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બાયડ હેલિપેડ પર ટેક્નિકલ ખામીના કારણે ગ્રાઉન્ડેડ થઈ ગયું હતું. પાયલોટે સુરક્ષાના હિતમાં ઉડાન ભરવાનો ઇનકાર કરતાં CMને આગળનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ…

· 2 min read

પાટણ જીલ્લામાં ભાજપને મળતું વ્યાપક જનસમર્થન

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને મોટું જનસમર્થન મળતું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપ માટે આ એક ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, શંખેશ્વર તાલુકામાં…

· 2 min read

UCC પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “સમાન નાગરિક સંહિતા બંધારણીય લક્ષ્ય, કોઈ ધર્મ સાથે જોડશો નહીં”

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટએ ફરી એકવાર મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતએ સ્પષ્ટ કહ્યું કે UCC ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેને કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડવું યોગ્ય નથી. આ ટિપ્પણી…

· 2 min read

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : PM મોદી અને અમિત શાહ મતદાન માટે અમદાવાદ આવશે? પ્રવાસને લઈને ચર્ચા તેજ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જોરદાર રીતે જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ બન્યો છે. આ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. 26 એપ્રિલે યોજાનાર મતદાનમાં…

· 2 min read

વડોદરા : ‘લવ જેહાદ’નો કેસ ન નોંધવા ₹2 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો PIનો વચેટિયો સૈયદ

વડોદરા ગ્રામ્ય Anti Corruption Bureau (ACB)એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપો સામે લાવ્યા છે. આ કેસમાં PI વી.એ. ચારણ દ્વારા એક આરોપી પાસેથી ‘લવ જેહાદ’નો કેસ ન નોંધવા માટે લાંચ માંગવામાં આવી…

· 3 min read