click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
GujaratKheda

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

Last updated: 2026/04/17 at 6:46 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સંકલ્પ પત્ર દ્વારા પાર્ટીએ નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ માટેના રોડમેપ અને પ્રાથમિકતાઓને જનતા સમક્ષ રજૂ કર્યા હતા. શહેરની આધુનિક સુવિધાઓ, આંતરમાળખાકીય વિકાસ અને જનસુખાકારીના કાર્યોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા છે.

આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં ચૂંટણીમય માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડતા ઉમેદવારોને ચૂંટણી માટે માર્ગદર્શન આપ્યું હતું.
સંકલ્પ પત્રના વિમોચન સાથે જ ભાજપે ચૂંટણી પ્રચારને ગતિ આપતાં પોતાના વિકાસ એજન્ડાને લોકો સુધી પહોંચાડવાની શરૂઆત કરી છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીનું કર્યું અપમાન, ભાજપ નેતાઓએ માફીની કરી માંગ

TAGGED: @india, BJP, BJP Gujarat Campaign, Breaking news, Collector Office Nadiad, Development Plan, gujarat, Gujarat politics, Gujarat Politics News, gujarati news, india news, Kheda, kheda news, latest news, Municipal Election, Municipal Election Nadiad, Nadiad, Nadiad BJP, Nadiad BJP Sankalp Patra, Nadiad Development Plan, nadiad news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, Politics, Sankalp Patra, top news, top news channel, topnews, topnewschannelinindia, ગુજરાત ભાજપ પ્રચાર, ગુજરાત રાજકારણ સમાચાર, ગુજરાતની રાજનીતિ, નગરપાલિકાની ચૂંટણી, નડિયાદ, નડિયાદ ભાજપ સંકલ્પ પત્ર, નડિયાદ વિકાસ યોજના, ભાજપ, ભારત, મહાનગરપાલિકા ચૂંટણી નડિયાદ, વિકાસ યોજના, સંકલ્પ પત્ર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Next Article મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?