સુરત માં ગેરકાયદેસર બાંધકામ નો રાફડો ફાટ્યો!
સચિન/પાલી વિસ્તારમાં એક મોટાગજા ના નેતા એ એક બિન અધિકૃત બાંધકામ સાથે cop ની જગ્યા નો 60 લાખ માં સોદો કર્યો! જલારામ નગર માં પ્લોટ નંબર 63 ની સાથે બાજુની જમીન COP પણ આ નેતા ના કહેવાથી સોદો થયો! આ સેટીંગ...
ભારત કોઈના પર પહેલા હુમલો કરતું નથી અને જો કોઈ હુમલો કરે તો છોડતું પણ નથી: મોહન ભાગવત
આરએસએસના વડા મોહન ભાગવત ગુરુવારના રોજ સુરતના મહેમાન બન્યા હતા. અહીં તેઓએ વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જૈન મુનિ મહાશ્રમણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ?...
બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
દેશમાં વધી રહેલા બાળ લગ્નના મામલા સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. 10 જુલાઈના રોજ સુનાવણી બાદ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, ત્યારપછી દલીલો સાંભળ્ય?...
યુદ્ધમાં નહીં બુદ્ધમાં મળશે સમાધાન PM મોદીએ કરી વિશ્વને આપ્યો શાંતિનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ભગવાન બુદ્ધનો વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. અભિધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પવિત્ર દિવસ આપણને કરુણા અને સદ્ભાવનાન...
બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6Aની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે 6A એવા લોકોને નાગરિકતા પ્રદાન કરે છે જેઓ બંધારણીય જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતા ન?...
કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના, કોણ બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચુડે મોદી સરકારને મોકલ્યું નામ.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ કેન્દ્ર સરકારને મોકલ્?...
હરિયાણાના મુખ્યમંત્રીનું નામ ગૃહમંત્રી અમિત શાહે કર્યું જાહેર, આવતીકાલે શપથવિધિ
ભાજપે હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નાયબ સિંહ સૈની સર્વસંમતિથી ફરીથી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા. નવી સરકારનો...
આજથી શરૂ થશે પાકિસ્તાનમાં SCO સમિટ, છેલ્લા 9 વર્ષમાં ભારતીય વિદેશ મંત્રીની પ્રથમ મુલાકાત, ઇસ્લામાબાદ બંધ
પાકિસ્તાનમાં SCO સમિટ માટે ઈસ્લામાબાદ લોકડાઉનમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે નવ વર્ષમાં ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનની પ્રથમ મુલાકાત છે.SCO (શાંઘ?...
અર્થશાસ્ત્રના નૉબલ પુરસ્કારની જાહેરાત, ડારૉન એસમૉગ્લૂ, સાયમન જૉનસન અને જેમ્સ એ.રૉબિન્સનને સન્માન
રૉયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે આર્થિક ક્ષેત્રમાં યોગદાન માટે 2024 માટે નૉબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. ઇકોનૉમિક સાયન્સના ક્ષેત્રમાં આલ્ફ્રેડ નૉબેલની યાદમાં સ્વેરીજેસ રિક્સબેંક પુરસ્કાર ?...
મહાદેવ એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત, 10 દિવસમાં ભારતમાં લાવવામાં આવશે
મહાદેવ સત્તા એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હેઠળ ?...