ગુજરાતની સરકારી કચેરીઓનો કાયાકલ્પ : GRIMCOએ 3 વર્ષમાં ₹54.97 કરોડના ખર્ચે આધુનિક અને નાગરિક-કેન્દ્રીત માળખું ઊભું કર્યું
ગુજરાતમાં સુશાસન, પારદર્શક વહીવટ અને નાગરિકોને વધુ સુવિધાજનક સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સરકારી અને અર્ધસરકારી કચેરીઓને આધુનિક બનાવવાનું વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રિઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (GRIMCO) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. છેલ્લા…










