Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

Breaking news

5,304 stories

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો કર્યો પ્રારંભ

ગુજરાતમાં રાષ્ટ્રભક્તિના મહાપર્વ સમાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાજ્યવ્યાપી જનભાગીદારી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત 17 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં…

· 5 min read

અમદાવાદમાં ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો પ્રારંભ, BJP યુવા મોરચાનું વિશેષ અભિયાન શરૂ

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ્ યુવા ઉદઘોષ’ નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને ‘વંદે માતરમ્’ના ઐતિહાસિક મહત્વ અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો,…

· 3 min read

ક૫ડવંજ તાલુકાના અંતિસર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અંતિસર ગામે ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે યોજાયેલી આ યાત્રામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર ગામ ‘ભારત માતા કી જય’,…

· 3 min read

સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ તિરંગા યાત્રા

સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે તિરંગા યાત્રા યોજાઈ. અહીંયા આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં રંગદર્શી આયોજન થયું હતું. રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસ ૧૫ ઓગષ્ટ પૂર્વે આજે ૧૨ ઓગષ્ટના દિવસે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાયેલ છે, આ સાથે સિહોરમાં પણ…

· 1 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં વિવિધ આયોજનો

શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિવિધ આયોજનો થયાં છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞો સહિત ધાર્મિક સામાજિક કાર્યક્રમો યોજાનાર છે. ગોહિલવાડના ગૌરવરૂપ શિવકુંજ આશ્રમ જાળિયામાં સેવક પરિવાર દ્વારા સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે…

· 2 min read

અંગદાન ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ : ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય પુરસ્કાર

અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ત્રણ સરકારી આરોગ્ય સંસ્થાઓ—અમદાવાદની IKDRC, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલ—ને 16મા ‘નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ નિમિત્તે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં વિવિધ શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કારો…

· 5 min read

ગાંધીનગરમાં ₹646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ : નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની યોજનાઓથી વિદ્યાર્થીઓને મોટી સહાય

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા વિવિધ શિક્ષણલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ…

· 6 min read

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં : નાસ્તામાં કાચ મળ્યાની ફરિયાદ, ધાર્મિક ભેદભાવ, મલાલાનું પુસ્તક વાંચવા દબાણ કરવાનો આરોપ; DEOની નોટિસ

અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલી આનંદનિકેતન શાળા વિવાદમાં સપડાઈ છે. એક વિદ્યાર્થીને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચ જેવો ટુકડો મળ્યાની ફરિયાદ બાદ વાલીઓ અને કેટલાક હિંદુ સંગઠનો શાળામાં પહોંચ્યા હતા. આ મામલો ગંભીર બનતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ તાત્કાલિક તપાસના આદેશ…

· 6 min read

અમિત શાહનો વિપક્ષને પડકાર : ‘આજે બપોરે 3 વાગ્યાથી કાલે (ગુરુવારે) બપોરે 3 વાગ્યા સુધી ચર્ચા માટે તૈયાર, દરેક સવાલનો જવાબ આપીશ’

સંસદના મોન્સૂન સત્ર દરમિયાન વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી મુદ્દે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવાર, 12 ઑગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે સંસદમાં વિગતવાર ચર્ચા કરવા…

· 6 min read

PM મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ‘ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ’ પુસ્તકનું વિમોચન કર્યું

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા 'ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ' નું વિમોચન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 12 ઑગસ્ટ 2026ના રોજ સવારે 9:30 વાગ્યે આ પુસ્તકનું વિમોચન થયું અને…

· 6 min read