Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

Breaking news

5,314 stories

અદાણી ગ્રુપે અપનાવ્યો TNFD ફ્રેમવર્ક, 2.70 કરોડ વૃક્ષોથી બાયોડાયવર્સિટી સંરક્ષણનો લક્ષ્ય

ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ડેવલપર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ પોતાની સ્થિરતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર્સ (TNFD) ફ્રેમવર્કને અપનાવ્યું છે. આ પગલું પરંપરાગત ESG (Environmental, Social, Governance) અનુપાલનથી આગળ વધીને એક…

· 2 min read

ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન, જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ

દિલ્હીમાં NDA સાંસદોની બેઠકમાં આજે વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે, કે પીએમ મોદીએ સાંસદોને માત્ર આર્થિક સુધારા જ નહીં પણ લોકોની રોજબરોજની જિંદગી…

· 3 min read

મિત્રએ જ મિત્રને મારી દીધી ગોળી, નારોલમાં શિવાલિક એપાર્ટમેન્ટ પાસે ફાયરિંગ

અમદાવાદના નારોલ વિસ્તારમાં ઘટેલી ગોળીબારની આ ઘટના શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે. નારોલના શિવાલિક એપાર્ટમેન્ટ પાસે સોમવાર સાંજના સમયે બે મિત્રોમાં થયેલા ઝઘડાએ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં એક મિત્રએ પોતાના જ મિત્ર…

· 2 min read

CM ભૂપેન્દ્ર પટેલ પાલનપુરમાં ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં 11 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો રાજ્યસ્તરીય શુભારંભ બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ વિશાળ કાર્યક્રમનો હેતુ મહિલાઓના યોગદાનને પ્રોત્સાહિત કરવાનો, ઉજવણી…

· 3 min read

ગોવા નાઈટક્લબ આગકાંડ : માલિક લુથરા બ્રધર્સ થાઈલેન્ડ ફરાર, પોલીસની બ્લૂ કોર્નર નોટિસ

ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં લાગેલી ભયાનક આગમાં 25 લોકોનાં મોત થતા રાજ્યમાં શોક અને ગુસ્સાનો માહોલ છે, જ્યારે આ દુર્ઘટના બાદ ક્લબના માલિકો—સૌરભ લુથરા અને ગૌરવ લુથરા—પોલીસ તપાસથી બચવા દેશ છોડી ભાગી ગયાનું ખુલ્યું છે.…

· 2 min read

ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ હિંસા : ગામ સળગી ઉઠ્યું, લૂંટફાટ અને ઇન્ટરનેટ બંધ

ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં આદિવાસી મહિલાની નિર્દયી હત્યા બાદ ભડકેલી હિંસાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જી દીધું છે. રાખલગુડા ગામની 51 વર્ષીય લેક પદિયામી ત્રીજી ડિસેમ્બરથી ગુમ હતી અને બીજી જ દિવસે દુદામેટ્ટા નદી કિનારે તેનું માથુ કપાયેલું હાલતમાં…

· 2 min read

ઇન્ડિગો પર કડક પગલાં : સરકાર ફ્લાઇટ શેડ્યૂલમાં કાપ અને 5% સ્લોટ અન્ય એરલાઇનને આપવા તૈયારીમાં

તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સતત ફ્લાઇટ રદ થવી, શિડ્યુલ ખલાસ થવો અને લાખો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરાવ્યા બાદ આખું દેશ એક મોટા હવાઈ સંકટની ચર્ચામાં છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં કેન્દ્ર સરકારે ઇન્ડિગો સામે કડક કામગીરીની તૈયારી શરૂ કરી…

· 2 min read

સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,800 થી નીચે, LT ફૂડ્સ વધુ ઘટ્યો

9 ડિસેમ્બરના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી, જેમાં લગભગ 12:30 વાગ્યાના આસપાસ બજારમાં ફરીથી નેગેટિવ વળાંક આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. માત્ર 20 મિનિટના સમયગાળામાં જ બજારમાં 100થી વધુ પોઈન્ટનો શાર્પ સુધારો અને સાથે સાથે માઈનસ…

· 3 min read

નવો પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા બની સરળ, Digilockerમાં સીધા અપલોડ કરી શકાશે દસ્તાવેજ

અમદાવાદના ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયે નાગરિકોની સગવડમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ સુધારો કર્યો છે. હવે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે અરજદારો પોતાના ઓળખપત્રો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ડિજિલોકર (DigiLocker) મારફતે સરળ, ઝડપી અને સંપૂર્ણપણે કાગળરહિત રીતે કરી શકશે. આ નવી…

· 2 min read

નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા ખાતે કુલ રૂ.૫૩૮.૬૩ લાખના માર્ગોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું

નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા વિકાસના માર્ગે એક વધુ સોનેરી પળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ રૂ.૫૩૮.૬૩ લાખના ૬ ડામર તથા સીસી માર્ગોનું નડિયાદ ના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના વરદ્હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણવિધિ આ રસ્તાઓ ગામના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન…

· 1 min read