Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

Breaking news

5,314 stories

G-20 સમિટ દરમિયાન મોદી ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીને મળ્યા

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા G-20 સમિટ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદીની મુલાકાત થઈ. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા. તેમણે ભારત-ઇટાલી સંબંધોમાં થઈ રહેલી મજબૂતી પર સંતોષ પણ વ્યક્ત કર્યો. બેઠક દરમિયાન, બંને પક્ષોએ સંરક્ષણ, સુરક્ષા,…

· 2 min read

આફ્રિકાની ધરતી પરથી PM મોદીના 3 મોટા વૈશ્વિક પ્રસ્તાવ

આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલા ઐતિહાસિક G20 સમિટ દરમિયાન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસની દિશામાં મોટો અને મૂળભૂત ફેરફાર લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે હાલના વિકાસના મોડલે વિશ્વના મોટા હિસ્સાને સંસાધનો અને તકોથી વંચિત રાખ્યા છે, જ્યારે…

· 3 min read

‘હિંદુઓ વિના વિશ્વનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે’ : મણિપુરમાં મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત મણિપુરની ત્રણ દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેમણે ઈમ્ફાલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હિંદુ સમાજ, ભારતીય સંસ્કૃતિ અને તેની શાશ્વતતા વિષે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. 2023માં મણિપુરમાં શરૂ થયેલી જાતિય હિંસા બાદની…

· 3 min read

જોહાન્સબર્ગમાં ‘ગંગા મૈયા’ ગીત સાંભળી ભાવુક થયા પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં યોજાનારા G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે, જ્યાં તેમનું સ્વાગત અત્યંત ભવ્ય અને ભાવનાત્મક રહ્યો. એરપોર્ટ પર ભારતીય મૂળના નાગરિકો અને ગિર્મિટિયા સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્વાગત…

· 2 min read

20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન

બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તરફથી નાયબ મુખ્યમંત્રી બનાવાયેલા સમ્રાટ ચૌધરીને ગૃહ વિભાગનું મહત્વપૂર્ણ દાયિત્વ…

· 2 min read

સરકાર શ્રમ કાયદાઓને સરળ અને સુગમ બનાવવા માટે ચાર શ્રમ કોડને લાગૂ કર્યા

એક ઐતિહાસિક નિર્ણય હેઠળ, ભારત સરકારે જાહેરાત કરી છે કે ચાર શ્રમ કોડ  વેતન સંહિતા, 2019; ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020; સામાજિક સુરક્ષા સંહિતા, 2020; અને વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિઓ સંહિતા, 2020 , 21 નવેમ્બર 2025 થી અમલમાં મૂકવામાં આવી રહ્યાં છે, જેમાં વર્તમાન 29 શ્રમ કાયદાઓને સરળ બનાવી એકીકૃત કરવામાં આવે છે.…

· 13 min read

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ આગામી સોમવારે યોજાશે

ટીંબીમાં આગામી સોમવારે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળશે. સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના પ્રણેતા બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આઠમો નિર્વાણતિથિ મહોત્સવ…

· 1 min read

કુંભણમાં વાઘાણી પરિવારનાં નેતૃત્વ અને સહયોગીઓની શુભભાવના સાથે થતું કેળવણીનું કાર્ય

ગોહિલવાડનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં નમૂનેદાર કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે, તેમાં એક છે કુંભણ ગામ સ્થિત શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા. જાણીતા અગ્રણી નાનુભાઈ વાઘાણીનાં નેતૃત્વ સાથે આ પંથકને લાભ મળી રહ્યો છે. જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા…

· 4 min read

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’

અયોધ્યામાં 25 નવેમ્બરે યોજાનાર ઐતિહાસિક સમારોહ અંતર્ગત રામ મંદિરના શિખર પર વિશાળ અને પવિત્ર "ધર્મ ધ્વજ" ફરકાવવાનો કાર્યક્રમ તૈયારીઓના અંતિમ તબક્કે છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે, જ્યારે ભારતીય સેના ધ્વજારોહણની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા નિભાવશે.…

· 4 min read

ખેડા જિલ્લાના 5 ખેલાડીઓનું T20 ટ્રોફીમાં સિલેક્શન થતાં ગૌરવની લાગણી

ખેડા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ક્રિકેટ ટીમમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફી માટે ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ સિલેક્શન થતાં જ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈએ આનંદ અને…

· 2 min read