click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા જિલ્લાના 5 ખેલાડીઓનું T20 ટ્રોફીમાં સિલેક્શન થતાં ગૌરવની લાગણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા જિલ્લાના 5 ખેલાડીઓનું T20 ટ્રોફીમાં સિલેક્શન થતાં ગૌરવની લાગણી
GujaratKheda

ખેડા જિલ્લાના 5 ખેલાડીઓનું T20 ટ્રોફીમાં સિલેક્શન થતાં ગૌરવની લાગણી

T20 ટ્રોફીમાં બે સગા ભાઈઓ એક સાથે રમી વધારશે ગુજરાતનું ગૌરવ.

Last updated: 2025/11/21 at 5:03 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ખેડા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ક્રિકેટ ટીમમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફી માટે ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ સિલેક્શન થતાં જ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. જિલ્લાના ખેલાડીઓનું આ પ્રદર્શન રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ખેડાનું નામ રોશન કરી રહ્યું છે.

ભારતમાં સામાન્ય રીતે ક્રિકેટ સીઝનની શરૂઆત ઓક્ટોબર મહિનાથી થતી હોય છે. આ સીઝનની શરૂઆત રણજી ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટથી થાય છે. આ વખતે રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં પણ ખેડા જિલ્લાના ચાર ખેલાડીઓ સિલેક્ટ થયા હતા અને તેઓનો દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો. જોકે, હાલમાં રણજી ટ્રોફીમાં વિરામ છે અને તેની બાકીની મેચો જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગથી ફરી શરૂ થશે.

હાલમાં દેશમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રોફી T20 ફોર્મેટમાં રમાય છે અને આનું આયોજન કરવાનો મુખ્ય હેતુ આગામી માર્ચ મહિનામાં શરૂ થનારી IPL છે. આ ટુર્નામેન્ટમાં જે ખેલાડીઓનું પ્રદર્શન સારું રહેશે, તેઓને IPLની હરાજીમાં સ્થાન મળવાની અને પોતાની પસંદગીની ફ્રેન્ચાઇઝીમાં સામેલ થવાની ઉત્તમ તક મળશે.

આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટના સંદર્ભમાં તાજેતરમાં એક પ્રીમેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રીમેચ ગુજરાતની ટીમ અને તમિલનાડુ રાજ્યની ટીમ વચ્ચે યોજાઈ હતી. આ પ્રીમેચ માટે ગુજરાતની ટીમમાં ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. આ સિલેક્શન જિલ્લા માટે મોટી ઉપલબ્ધિ ગણાય છે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની પ્રીમેચ માટે ગુજરાતની ટીમમાં સિલેક્ટ થયેલા ખેડા જિલ્લાના પાંચ ખેલાડીઓના નામોમા અભિષેક દેસાઈ, અમિત દેસાઈ, વિશાલ જયસ્વાલ, રૂપાલ પટેલ, હિતેન મહેરા નાઓનો સમાવેશ થયો છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 5 ખેલાડીઓ, Breaking news, CM Gujarat, cricket, Gujarat news, gujaratinews, india news, Kheda, kheda collector, Kheda district, Kheda District Collector, Kheda Police, latest news, localnewsgujarat, localnewsingujarat, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, players, T20 series, T20 ટ્રોફી, top news channel, topnews, topnewschannel, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, ગુજરાત ક્રિકેટ ટીમ, ટી20 ટ્રોફી, તમિલનાડુ રાજ્ય, સૈયદ મુસ્તાક અલી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દુબઈમાં એર શો દરમિયાન ભારતનું તેજસ ફાઈટર જેટ ક્રેશ
Next Article અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?