Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

Breaking news

5,304 stories

બોટાદના ટાટમ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાદગી : ગ્રામજનના ઘરે ભોજન, શાળામાં રાત્રિ વિશ્રામ અને સવારે યોગાભ્યાસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ જિલ્લાના ટાટમ અને ગોરડકા ગામોની મુલાકાત દરમિયાન સાદગી, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક જીવનશૈલીનો વિશેષ સંદેશ આપ્યો હતો. ટાટમ ગામમાં તેમણે કોઈ વિશેષ ઔપચારિકતા કે પ્રોટોકોલ વિના સ્થાનિક પરિવાર સાથે બેસીને સાદું રાત્રિભોજન લીધું, પ્રાથમિક શાળાના સામાન્ય…

· 6 min read

₹3.56 કરોડની અપ્રમાણસર મિલકત કેસમાં GAS અધિકારી કેતકી વ્યાસ જેલ હવાલે

ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના સસ્પેન્ડેડ ક્લાસ-1 અધિકારી અને આણંદના પૂર્વ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસને અપ્રમાણસર મિલકતના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યાં છે. અમદાવાદની સ્પેશિયલ ACB કોર્ટ સમક્ષ તેમને રજૂ કરવામાં આવ્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ…

· 6 min read

ક્રૂડનો દિગ્ગજ રશિયા ભારત પાસેથી કેમ ખરીદી રહ્યું છે પેટ્રોલ? યુક્રેનના ડ્રોન હુમલાથી બદલાયો ઓઇલ ટ્રેડનો ખેલ

દુનિયાના મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક અને નિકાસકાર દેશોમાં સામેલ રશિયા હવે ભારત પાસેથી પેટ્રોલ એટલે કે ગેસોલિન ખરીદી રહ્યું છે. પહેલી નજરે આ સ્થિતિ વિરોધાભાસી લાગે છે. ભારત પોતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદે છે, તો પછી એ…

· 9 min read

સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાત પોલીસને ગૌરવ : 19 અધિકારીઓ-જવાનો રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે પસંદ

સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા ગુજરાત પોલીસ માટે ગૌરવ વધારતા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરના પોલીસ, ફાયર, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ અને અન્ય સુરક્ષા દળોના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવેલા પ્રતિષ્ઠિત પોલીસ મેડલની યાદીમાં ગુજરાતના કુલ…

· 4 min read

અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર, અમદાવાદ સિવિલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અદ્યતન કોન્ફરન્સ હોલ ‘પ્રેરણા કક્ષ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફની સુવિધા…

· 7 min read

સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અગ્રણીઓ જોડાયા

સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને સુરત શહેરમાં ભવ્ય અને દેશભક્તિથી ઓતપ્રોત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, સરકારી અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા.…

· 4 min read

‘ચિકન નેક’ સિલિગુડી કોરિડોરમાં ચોથી રેલવે લાઈનને મંજૂરી : પૂર્વોત્તર ભારતની કનેક્ટિવિટી અને વ્યૂહાત્મક સુરક્ષાને મળશે મોટી મજબૂતી

ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સિલિગુડી કોરિડોર, જેને સામાન્ય રીતે ‘ચિકન નેક’ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અલુઆબારી રોડથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે…

· 6 min read

ગુજરાત સરકાર-ESICનો શ્રમિકો માટે મોટો નિર્ણય, 6 નવી સુપર સ્પેશિયાલિટી સંસ્થાઓ સાથે MoU

ગુજરાતના નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારજનો માટે આરોગ્ય સુરક્ષા વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC-Gujarat) દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ તથા ESICએ રાજ્યની 6 નવી અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે MoU…

· 6 min read

દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ પાછળ AQISનો હાથ, UNSCના 38મા રિપોર્ટમાં મોટો ખુલાસો

નવેમ્બર 2025માં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ઘાતક કાર બોમ્બ વિસ્ફોટ અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે જોડાયેલી Analytical Support and Sanctions Monitoring Teamના 38મા રિપોર્ટમાં Al-Qaeda in the Indian Subcontinent (AQIS)નું નામ સામે આવ્યું છે. યુએન સુરક્ષા પરિષદની સત્તાવાર…

· 6 min read

અયોધ્યા રામ મંદિરમાં દાન ગણતરી માટે નવા કડક નિયમો : ખિસ્સા વગરનો યુનિફોર્મ, 180 દિવસ CCTV સ્ટોરેજ અને PTZ કેમેરા

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં મળતા દાનની ગણતરી, દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત તથા પારદર્શક બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. દાનની ગણતરી દરમિયાન ગેરરીતિના મામલા સામે આવ્યા બાદ ટ્રસ્ટે હવે એવી વ્યવસ્થા અમલમાં મૂકી…

· 6 min read