Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

Breaking news

5,312 stories

ભારતમાં પ્રથમવાર FASTag માટે UPI ઓટો પે સુવિધા શરૂ થશે, જે ટ્રક અને પરિવહન વ્યવસાયોને વેગ આપશે

ભારતમાં રોડ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ટેક્નોલોજીકલ ક્રાંતિ આવી છે. દેશમાં હવે વિશ્વનું સૌથી મોટું રોડ નેટવર્ક છે, જેની કુલ લંબાઈ ડિસેમ્બર 2024 સુધીમાં 6.62 મિલિયન કિલોમીટરથી વધુ થઈ ગઈ છે. આમાંથી આશરે 1.46 લાખ કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો…

· 3 min read

રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત

રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલ શ્રીહરી કોમ્પ્લેક્ષના પાંચમા માળે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ કોમ્પ્લેક્ષના પાંચમા માળે સોના અને ચાંદીના ઘરેણાંની બફિંગ તથા પોલિશિંગનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક…

· 3 min read

ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ બાદ બંધકોની મુક્તિનું પીએમ મોદીએ કર્યું સ્વાગત

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષ પછી થયેલા યુદ્ધવિરામે મધ્યપૂર્વમાં આશાનો એક નવો સંદેશો આપ્યો છે. યુદ્ધવિરામની શરતો હેઠળ બંને પક્ષોએ બંધકોની આપલે શરૂ કરી છે. હમાસે તેના કબ્જામાં રહેલા તમામ 20 જીવિત ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા છે,…

· 2 min read

બિહાર ચૂંટણી લડવાના બહાને શરજીલ ઈમામે જામીન માટે કરી વધુ એક અરજી

દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં આરોપી અને પૂર્વ JNU વિદ્યાર્થી શરજીલ ઈમામે દિલ્હીની કારકરડુમા કોર્ટમાં બે અઠવાડિયાંના વચગાળાના જામીન માટે અરજી કરી છે, જેથી તે આવનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાગ લઈ શકે. ઈમામે આ અરજી એડિશનલ સેશન્સ જજ સમીર બાજપેઈની અદાલતમાં…

· 2 min read

સેન્સેક્સ 65 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25250 ને પાર કરી ગયો, HCL ટેકના શેર 2% વધ્યા

ભારતીય શેરબજારમાં આજે નિફ્ટી માટેનો દિવસ ખાસ મહત્વનો છે, કારણ કે આજે એક્સપાયરી ડે છે. બજારમાં હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે નિફ્ટી 25,050 થી 25,400 ઝોન તરફ આગળ વધી શકે છે. પ્રી-ઓપનિંગ સેશનમાં જ નિફ્ટીએ 286.55 પોઈન્ટનો…

· 3 min read

ઇઝરાયેલી સંસદમાં ટ્રમ્પનાં ભાષણ પહેલાં હમાસે તમામ 20 જીવિત બંધકોને મુક્ત કર્યા, 738 દિવસોથી હતા કેદ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રક્તરંજિત સંઘર્ષ બાદ આખરે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે, જે પછી મધ્ય પૂર્વમાં આશાનો એક નવો કિરણ ફેલાયો છે. આ યુદ્ધવિરામના અનુસંધાનમાં હમાસે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પોતાના કબજામાં રહેલા તમામ જીવિત…

· 3 min read

કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદે PM મોદી અને જયશંકર સાથે કરી મુલાકાત

કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ હાલ ભારતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે, જે 2023 પછીની કેનેડાના કોઈપણ મંત્રીની પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત ભારત-કેનેડા સંબંધોમાં નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને છેલ્લા એક વર્ષ દરમિયાન ઉભા…

· 3 min read

નવસારી હિંદુ કાર્યકર્તા હુમલા કેસમાં સાધુ-સંતોનો આક્રમક રુખ, DySP સામે કાર્યવાહીનો અલ્ટીમેટમ

નવસારીમાં નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા કાર્યક્રમની બહાર બનેલી ઘટનાએ હવે રાજ્યભરમાં ઉગ્ર રાજકીય અને ધાર્મિક ચર્ચાનો વિષય બનાવી દીધો છે. આ ઘટનામાં DySP સંજય રાયે હિંદુ સંગઠનના પદાધિકારીઓ સાથે કરેલા દુર્વ્યવહાર — જેમાં તેમને જાહેરમાં માર મારવો, કપાળ પરથી તિલક…

· 4 min read

અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જોએલ મોકિર, ફિલિપ અધિયન અને પીટર હૉવિટને એનાયત

વર્ષ 2025નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ત્રણ વિખ્યાત અર્થશાસ્ત્રીઓ — જોએલ મોકિર, ફિલિપ અધિયન, અને પીટર હૉવિટ —ને એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ જણાવ્યું કે આ ત્રણેય વિજેતાઓએ પોતાના સંશોધન દ્વારા દર્શાવ્યું છે કે નવતરતા (Innovation) આર્થિક વિકાસ માટે કેટલું…

· 3 min read

દિવાળી માટે ગુજરાત સરકારની ગાઈડલાઇન, રાત્રે માત્ર બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી

દિવાળીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડાં ફોડવા અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા હેઠળ રાજ્યમાં પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુરક્ષા સાથે તહેવારની ઉજવણી વચ્ચે સંતુલન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ…

· 3 min read