Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

Breaking news

5,312 stories

નડિયાદમાં ધર્માંતરણના સ્થળે ગેરકાયદેસર દબાણવાળું બાંધકામ મહાનગરપાલિકાએ તોડી પાડ્યું

નડિયાદમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે જગ્યા પર ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી, ત્યાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે. આશરે 15 દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા દબાણવાળી જગ્યાના મકાન માલિકને દબાણ દૂર કરવા…

· 2 min read

ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવણી

માતા અને બાળકોની કાળજી હેતુ પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં થઈ. ઈશ્વરપુર વિસ્તાર કેન્દ્રમાં આ કાર્યક્રમ યોજાયો. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત માર્ગદર્શિકા મુજબ માતા અને બાળકોની કાળજી હેતુ પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી અગ્રણીઓની…

· 1 min read

રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર

ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ સાક્ષાત્કારની ભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ગોપનાથ' વિરામ પામી. રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર હોવાનું મોરારિબાપુએ કહ્યું. રામચરિત માનસ ચોપાઈ પંક્તિઓ ' બિસ્વનાથ મમ…

· 3 min read

દુર્ગાપુર ગેંગરેપ મામલે ફિરોઝ, રિયાઝુદ્દીન સહિત 5ની ધરપકડ

પશ્ચિમ બંગાળના દુર્ગાપુર શહેરમાં બનેલી આઘાતજનક ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે। અહીં એક ખાનગી મેડિકલ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થિની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે, જેને લઈ રાજકીય અને સામાજિક સ્તરે ભારે વિવાદ ઉઠ્યો છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં…

· 3 min read

બોટાદમાં મહાપંચાયતમાં થયેલી હિંસા મામલે AAP નેતાઓ સહિત 85 વિરુદ્ધ FIR, 65ની ધરપકડ, 50 વાહનો જપ્ત

બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરવાનગી વિના યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત દરમિયાન સર્જાયેલા હિંસક તોફાન પછી હવે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે, કારણ કે પોલીસ પર…

· 3 min read

વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે, અદાણી અને ગૂગલે કરી ડીલ

અદાણી એન્ટરપ્રાઈઝ અને એજ કોનેક્સ (EdgeConneX)ની સંયુક્ત સાહસિક કંપની AdaniConneX અને ગૂગલએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે એક ઐતિહાસિક ભાગીદારીની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ ગૂગલ આગામી…

· 3 min read

બિહાર ચૂંટણી : ભાજપની પ્રથમ યાદીમાં 71 ઉમેદવાર, સમ્રાટ ચૌધરી તારાપુરથી મેદાનમાં

બિહારમાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી હેઠળ કુલ 71 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી મોટા ભાગની બેઠકો પ્રથમ તબક્કામાં આવતી હોવાથી…

· 3 min read

રાજપીપળાના શ્રી કમલમ્ નર્મદા ખાતે “Next Gen GST Reform” અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું

આ પ્રસંગે વ્યારા ના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા જીએસટી સુધારાના લાભો, વ્યવસાયને સહેલાઈથી ચલાવવા માટેના નિયમો તથા ટેક્સ પ્રણાલીમાં થનારા સકારાત્મક પરિવર્તનો વિશે વિગતવાર સમજ આપી. તેમજ કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા…

· 1 min read

IMF ચીફે ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન જાહેર કર્યું, શંકાકર્તાઓ ખોટા સાબિત

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે, અને આ પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF) દ્વારા માન્યતા મળી છે. IMFના ચીફ ક્રિસ્ટાલિના જૉર્જીવાએ ભારતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરી છે અને તેને વિશ્વનું “ગ્રોથ એન્જિન”…

· 3 min read

આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ

ગુજરાત હાઈકોર્ટે નાણાંકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની નિર્દિષ્ટ તારીખ લંબાવવાના એક મહત્વપૂર્ણ આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ને તાત્કાલિક નિર્દેશ આપ્યો છે. ખંડપીઠ, જસ્ટિસ ભાર્ગવ ડી. કારીયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી દ્વારા, આ વર્ષ માટે…

· 2 min read