પાન અને ગુટખા ખાધા પછી રસ્તા પર થૂંકનારા લોકોની તસવીરો અખબારોમાં પ્રકાશિત’, નીતિન ગડકરીએ કેમ કહ્યું આવું?
પાન મસાલા, ગુટખા ખાનારા અને રસ્તા પર થૂંકનારાઓ સાથે વ્યવહાર કરવા માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક અનોખો વિચાર આપ્યો. ગડકરીએ કહ્યું કે જે લોકો પાન-મસાલા અને ગુટ?...
ઉડાન ભરતા જ હેલિકોપ્ટર ક્રેશ થયું, 2 પાયલોટ સહિત ત્રણ લોકોનાં મોત, જાણો કારણ
મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને...
ભારતીય સેના પ્રમુખે પેજર હુમલાને ઈઝરાયેલનો ‘માસ્ટરસ્ટ્રોક’ ગણાવ્યો
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક કાર્યક્રમમાં પેજર એટેકને લઈને સવાલ કર્યા હતા. ભારતમાં આ પ્રકારના હુમલાને લઈને તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, તમે જે પેજરની વાત કરી રહ્યા છો ત?...
બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે વરસાદથી પ્રભાવિત કાનપુર ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાને માત્ર ડ્રોમાંથી બચાવી ન હતી, ...
જાપાનના PM ફુમિયો કિશિદાએ આપ્યું રાજીનામું, હવે શિગેરુ સંભાળશે કમાન, ભારત-જાપાન સંબંધો પર શું થશે અસર?
ભારતના મિત્ર અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી તરત જ શિગેરુ કિશિદા વડાપ્રધાન તરીકે શ?...
‘શર્માજી’ બનીને ભારતમાં રહેતો હતો પાકિસ્તાનનો સિદ્દીકી પરિવાર, એક ભૂલ અને 10 વર્ષ પછી થયો મોટો
બેંગલુરુમાં ‘શર્મા પરિવાર’ની ઓળખ સાથે ગેરકાયદેસર રીતે રહેતા એક પાકિસ્તાની પરિવારની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાચીના રશીદ અલી સિદ્દીકી તેની પત્ની અને સાસુ-સસરા સાથે ‘શંકર શર્મા’ ...
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વ?...
બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમને આ એવોર્ડ ફિલ્મોમાં તેમના યોગદાન બદલ આપવામાં આવશે. https://twitter.com/ANI/status/1840609782450819251 કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈ?...
જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર, સેનાના 4 જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અઠડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકાર?...
સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ ઉપ?...