Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

Breaking news

5,311 stories

આગામી UNGA સત્ર માટે અમેરિકા નહીં જાય PM મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર કરશે ભારતનું પ્રતિનિધિત્વ

આ મહિને ન્યુયોર્કમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ના વાર્ષિક સત્રને લઈને ભારતની ભાગીદારી અંગે મોટી માહિતી બહાર આવી છે. તાજા અહેવાલો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે અમેરિકા નહીં જાય અને તેમના સ્થાને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર…

· 3 min read

કાશ્મીરની દરગાહમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે ઇસ્લામી ટોળાંએ તોડ્યું રાષ્ટ્રીય પ્રતીક, પથ્થરોથી હટાવ્યું ચિહ્ન

જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં ઈદ-એ-મિલાદના પાવન અવસર પર એક ગંભીર અને ચિંતાજનક ઘટના બની છે. પ્રસિદ્ધ હઝરતબલ દરગાહના નવીનીકરણ બાદ બે દિવસ પહેલાં જ સ્થાપિત કરાયેલા અશોક સ્તંભના ચિહ્નવાળી તકતીને ઇસ્લામી કટ્ટરપંથીઓએ જાહેરમાં તોડી નાખી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ…

· 3 min read

‘મોદી મહાન પ્રધાનમંત્રી…તેઓ હંમેશા મારા મિત્ર’: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બદલાયું નિવેદન

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો સતત બદલાતા રહે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજનીતિના નિરીક્ષકો ઘણી વાર મૂંઝવણમાં પડે છે. તાજેતરમાં તેમણે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે અમેરિકા ચીન સામેની વ્યૂહરચનામાં ભારત…

· 3 min read

પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં

પંજાબના લુધિયાણામાં સતલજ નદીનો જળસ્તર સતત વધી રહ્યો છે, જેના કારણે પૂરનો ખતરો ખૂબ જ ગંભીર બની ગયો છે. સસરાલી ગામ નજીક નદી કિનારે બનાવવામાં આવેલ મુખ્ય બંધ છેલ્લા 48 કલાકથી સતત ધોવાઈ રહ્યું છે. શુક્રવાર, 5 સપ્ટેમ્બર સુધીમાં બંધમાં…

· 3 min read

શનિવારે પણ શેરબજાર રહેશે ખુલ્લું, BSE અને NSE પર થશે મોક ટ્રેડિંગ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંનેએ શનિવાર, 6 સપ્ટેમ્બરના રોજ મોક ટ્રેડિંગ સત્રો યોજવાની જાહેરાત કરી છે. આ સત્રોમાં ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ અને કોમોડિટી ડેરિવેટિવ્ઝ સહિતના વિવિધ ક્ષેત્રો આવરી લેવાશે. આવા મોક સત્રોનું મુખ્ય…

· 2 min read

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ સાથે કરી સંવાદ બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) પૂર્વેની ઉચ્ચ સ્તરીય સંવાદ બેઠક રાજ્યના વિકાસ વિઝન અને વૈશ્વિક સહકારને વધુ મજબૂત બનાવવા માટે ઐતિહાસિક બની રહી. આ બેઠકમાં 45 દેશોના રાજદૂતો, ઉચ્ચ કમિશનરો અને મિશનના વડાઓ ઉપસ્થિત…

· 3 min read

શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી મુસાફરો ભરેલી બસ, 9 મહિલા સહિત 15ના મોત

શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં બનેલી એક ભયાનક બસ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. ગુરુવારે મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે…

· 3 min read

પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 1900 ગામ ડૂબ્યા, 43ના મોત

પંજાબ હાલમાં ભયાવહ કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. ધોધમાર વરસાદ અને સતત વધતા પાણીના સ્તરથી રાજ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 43થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 23 જિલ્લાનાં…

· 4 min read

કોંગ્રેસે GST રિફૉર્મ પર કટાક્ષ કરવા કર્યું બિહારીઓનું અપમાન, વિવાદ બાદ ડિલીટ કરી પોસ્ટ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના કેરળ યુનિટની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે વિવાદ ઉભો કર્યો છે. પોસ્ટમાં તાજેતરમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા GST સુધારા અંગે કટાક્ષ કરતા લખાયું હતું કે “બીડી અને બિહાર બંને Bથી શરૂ થાય છે.…

· 3 min read

કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર કર્મકાંડ નહીં, મૂળ ચેતના જગાડે તે માટે અનિવાર્ય – જયેન્દ્રસિંહ જાદવ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાન આપતાં લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવે કહ્યું કે, કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર પ્રતીક કર્મકાંડ નહીં, મૂળ ચેતના જગાડે તે માટે અનિવાર્ય રહે છે. 'કેળવણીમાં ઇતર પ્રવૃત્તિઓ અને અત્તર પ્રવૃતિઓ' વિષય પર લોકભારતી…

· 2 min read