Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

Breaking news

5,311 stories

તાપીના સોનગઢ ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતીના અધ્યક્ષ સ્થાને ધામધૂમથી યોજાયો

તાપી જિલ્લાના સોનગઢ ખાતે નગરપાલિકા રંગ ઉપવનના સભાખંડમાં તાપી જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ જાળવણી અને ‘લીલુંછમ ગુજરાત‘, ‘વૃક્ષ વાવો પ્રદુષણ હટાઓ‘ અને ‘એક પેડ માં કે નામ’ જેવાં ઉમદા હેતુસર જિલ્લામાં ૭૬મો વન મહોત્સવની ઉજવણી ધામધૂમથી…

· 2 min read

રામદેવપીર નોરતાં પ્રસંગે સણોસરામાં દાનેવ આશ્રમમાં યોજાયેલ નવચંડી યજ્ઞ

સણોસરામાં દાનેવ આશ્રમમાં રામદેવપીર નોરતાં પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞમાં ભાવિકો જોડાયાં. નિરુબાપુનાં સાનિધ્ય સાથે બાર દિવસનાં યજ્ઞની ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ થઈ. ભાદરવા માસમાં સુદ પક્ષમાં રામદેવપીર નોરતાં પ્રસંગે સણોસરામાં દાનેવ આશ્રમમાં નવચંડી યજ્ઞ યોજાયેલ. નિરુબાપુનાં સાનિધ્ય સાથે રવિવાર તા.૨૪થી ગુરુવાર…

· 1 min read

દોલતપુરાના હાઈડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના: “પાણી વીજળી જેવી ઝડપે આવ્યું, આંખ ઝબકતાં જ લોકો ડૂબવા લાગ્યા” – બચેલા વ્યક્તિનો ખુલાસો

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલા અજંતા એનર્જી પ્રાઈવેટ લિમિટેડના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. કડાણા ડેમમાંથી પાણી છોડાયા બાદ અચાનક જ પ્રોજેક્ટની અંદર જળસ્તર વધી ગયું, જેના કારણે કામ કરતા મજૂરોને જીવ બચાવવાનો…

· 3 min read

UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ : “નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, શાંતિ જ એકમાત્ર માર્ગ”

યુનાઇટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ અંગે સ્પષ્ટ અને માનવતા-કેન્દ્રિત નિવેદન આપતાં જણાવ્યું કે યુક્રેનમાં નિર્દોષ નાગરિકોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેનો ન્યાય થઈ શકતો નથી. ભારતના કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે યુએનમાં કહ્યું કે ભારત યુક્રેનની પરિસ્થિતિ અંગે…

· 4 min read

GST દર ધટાડા અંગે PM મોદીએ કહ્યું – તહેવારો પહેલા ખુશીની ભેટ, જીવન સરળ બનાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા GST સુધારાઓ અંગે જણાવ્યું કે GST 2.0 એ સામાન્ય નાગરિકના જીવનને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવ્યું છે. ખાસ કરીને દેશના મધ્યમ વર્ગ માટે આ મોટો લાભ સાબિત થશે કારણ કે દૈનિક ઉપયોગની ઘણી વસ્તુઓ હવે વધુ…

· 3 min read

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ FIRની માંગ સાથે દિલ્હીની કોર્ટમાં અરજી

રાહુલ ગાંધી અને કોંગ્રેસે તાજેતરમાં ચૂંટણી પંચ અને ભાજપ પર લગાવેલા ‘વોટ ચોરી’ના આક્ષેપો પછી હવે એક નવો વિવાદ ઉભો થયો છે, જેમાં કોંગ્રેસની અધ્યક્ષ રહી ચૂકેલી સોનિયા ગાંધીને નિશાને લેવામાં આવી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા માધ્યમ…

· 4 min read

અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ

અમદાવાદ શહેરમાં આવનાર શનિવારે, એટલે કે 6મી સપ્ટેમ્બરના રોજ, ગણેશ વિસર્જનના વિશાળ કાર્યક્રમો યોજાનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો વિસર્જન…

· 3 min read

માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 237 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24800ની ઉપર ખુલ્યો

ભારતીય શેરબજારમાં આજે સારા સંકેતો જોવા મળી રહ્યા છે. વીમા શેરોમાં મજબૂત રિકવરી નોંધાઈ છે, જેમાં મેક્સ ફાઇનાન્શિયલમાં લગભગ દોઢ ટકાનો વધારો થયો છે, જ્યારે HDFC લાઈફ, ICICI પ્રુડેન્શિયલ અને SBI લાઈફ જેવા મોટા ખેલાડીઓમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી…

· 4 min read

જામીન બાદના દિવસે જ ખંડણી કેસમાં પંજાબના AAP નેતાની ધરપકડ

પંજાબની રાજનીતિમાં મોટો ધક્કો આપતા, જાલંધર સેન્ટ્રલના AAP ધારાસભ્ય રમન અરોડાની ફરી ધરપકડ કરવામાં આવી છે. આ વખતે તેમને ખંડણીના એક નવા કેસમાં પંજાબ પોલીસે ઝડપી લીધા છે. ખાસ વાત એ છે કે, ભ્રષ્ટાચારના કેસમાં જામીન મળ્યાના માત્ર એક જ…

· 2 min read

ગૃહ મંત્રાલય સાથે વાતચીત બાદ NH-02 ખોલવા સહમત થયા મણિપુરના કુકી વિદ્રોહીઓ

મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસાની વચ્ચે હવે એક મોટી રાહતના સમાચાર બહાર આવ્યા છે. કુકી-ઝો કાઉન્સિલે મુસાફરો અને માલસામાનની અવરજવર માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-02) ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય ગૃહ મંત્રાલય અને કુકી-ઝો કાઉન્સિલ વચ્ચે થયેલી…

· 2 min read