Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

Breaking news

5,305 stories

દિલ્હીમાં રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ફેક્ટરીમાં ભીષણ આગ, 4 મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળ્યાં

દિલ્હીના રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક મંગળવારે મોડી સાંજે એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના બની, જ્યારે એક પ્લાસ્ટિક અને કપડાંની પ્રિન્ટિંગ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઊઠી. આ આગે ચાર નિર્દોષ જીવન છીનવી લીધાં છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમે ખૂબ જ જહેમતભરી…

· 2 min read

કોણ બનશે સરપંચ : આજે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું રિઝલ્ટ, જાણો કોણ ક્યાં કોની થઇ જીત

ગુજરાતમાં આજ રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને તમામ તબક્કામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં કુલ 4564 ગ્રામ પંચાયતો માટે સરપંચ અને સભ્યોની ચૂંટણીઓ યોજાઈ હતી. આજથી આ પરિણામો જાહેર થવા લાગ્યા…

· 3 min read

NSA ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથે કરી મુલાકાત, આતંકવાદ મુદ્દે આપ્યો કડક સંદેશ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSG) અજિત ડોભાલ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની 20મી બેઠકમાં ભાગ લેવા ચીન પહોંચી ગયા છે. બીજિંગના ‘ગ્રેટ હૉલ ઓફ ધ પીપલ’માં યોજાયેલી બેઠકમાં ડોભાલે આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા છે. બેઠકમાં તેમણે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ હાન ઝેંગ…

· 3 min read

ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ

ભારતીય રેલવેએ દેશના લાખો મુસાફરોને અસર કરે તેવી મહત્વની જાહેરાત કરી છે. 1 જુલાઈ, 2025થી એસી અને મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં વધારો કરાશે. આ નિર્ણયનું મુખ્ય કારણ વધતા ઈંધણના ભાવ, ઓપરેશનલ ખર્ચ અને ટ્રેનોના જાળવણી ખર્ચમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ છે. જોકે,…

· 3 min read

બંગાળમાં 629 વર્ષથી ચાલતા મેળા પર લાગી રોક, હલાલ પ્રસાદ બાદ હિંદુ આસ્થાનું વધુ એક અપમાન

પશ્ચિમ બંગાળમાં (West Bengal) મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકાર સતત હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે. ક્યારેક રામ નવમીમાં રથયાત્રા રોકીને તો ક્યારેક ‘હલાલ પ્રસાદ’ના (halal prasad) નામે હિંદુ સમુદાયની લાગણી દુભાવીને. આ વખતે બંગાળમાં 629 વર્ષ જૂની રથયાત્રા મેળાની…

· 4 min read

એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો

એર ઈન્ડિયાએ પોતાના નેરોબોડી નેટવર્કમાં 15 જુલાઈ, 2025 સુધી માટે કામગીરીમાં કરાયેલા તાત્કાલિક ઘટાડાની જાહેરાત કરી છે. આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને અંતિમ ઘડીના વિલંબ અથવા રદબાતલ જેવી મુશ્કેલીઓથી બચાવવાનો પ્રયાસ છે. કોરોનાકાળ પછીની સ્થિતિ, સંચાલન પડકારો…

· 3 min read

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ગંભીર પરિપ્રેક્ષ્યમાં ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે એક ઝડપી અને વ્યૂહાત્મક પગલું લીધું છે – ઓપરેશન સિંધુ. આ ઓપરેશન અંતર્ગત ભારતે અત્યાર સુધીમાં ઈરાનમાંથી કુલ 1713 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.…

· 3 min read

21 જૂન, 2025ના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે ઘાટલોડિયા વિસ્તાર માં યોગદિનની ઉજવણી થઈ.

ઘાટલોડિયામાં યોગ દિવસ નિમિત્તે 108 સૂર્યનમસ્કાર સાથે ઊર્જામય ઉજવણી અંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઘાટલોડિયાના કૌટિલ્ય ગાર્ડન (કે.કે. નગર રોડ) ખાતે યોગ પ્રત્યેની ઉત્સાહભરી ભાવનાને ઉજાગર કરતી ઉજવણી યોજાઈ. મોશન ઓન વ્હીલ્સ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 108 સૂર્યનમસ્કાર પૂરેપૂરા ઉર્જા અને…

· 1 min read

૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

૨૧/૦૬/૨૦૨૫ના રોજ બંદીવાનો તેમજ સ્ટાફની સહભાગિતા સાથે, જેલની શિસ્ત અને સલામતિને બાધ ન આવે તે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જે અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, નડિયાદના સહયોગથી મોટી…

· 2 min read

હરિયાણા વિધાનસભા પિટિશન કમિટિનું પ્રતિનિધિમંડળ એકતા નગરના વિકાસ મોડલ તથા પ્રવાસન સ્થળના અભ્યાસ પ્રવાસે પધાર્યું

સરદાર સરોવર નર્મદા બંધ અને આરોગ્ય વનની મુલાકાત કરી સમગ્ર એકતાનગરના વિકાસને નજરે નિહાળ્યું હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટિના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાતના ભાગરૂપે ગુરૂવારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. યમુનાનગરના ધારાસભ્ય  ઘનશ્યામ દાસની આગેવાનીમાં આ…

· 3 min read