Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

Breaking news

5,305 stories

ગુજરાતના 6 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા ભિંજાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાના આગમન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 2.8 ઈંચ, કચ્છના માંડવીમાં 2.3 ઈંચ, વલસાડના પારડીમાં 1.7 ઈંચ…

· 3 min read

ઐતિહાસિક નગરી સિહોરમાં યોજાઈ ભગવાન જગન્નાથજી રથયાત્રા

અષાઢી બીજ પ્રસંગે ઐતિહાસિક નગરી સિહોરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઈ ગઈ. ઠાકર મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિનાં આયોજનમાં અગ્રણીઓ નગરજનો ભાવભેર જોડાયાં હતાં. ગોહિલવાડની ઐતિહાસિક નગરી સિહોરમાં ભાવ અને ઉત્સાહ સાથે રથયાત્રા આયોજન થયું. અષાઢી બીજ પ્રસંગે સિહોરમાં ઠાકર મંદિર…

· 1 min read

શુભાંશુ શુક્લા અવકાશમાં શું લઈ ગયા હતા? વીડિયોમાં પ્રવાસ કેવો રહ્યો તે જણાવ્યું

ભારતના ગૌરવસ્વરૂપ અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાં એક રાત્રિ વિતાવી લીધા બાદ હવે તેમનો પ્રથમ વિડીયો સંદેશ સામે આવ્યો છે, જેમાં તેમણે ભારતીય જનતાને અવકાશમાંથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. AXIOM-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પહોંચેલા શુભાંશુ…

· 3 min read

ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : સીજેઆઈ

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) બી. આર. ગવઈએ તાજેતરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ભારતના લોકશાહી તંત્રની મૂળભૂત રચનાને લઇને સ્પષ્ટતા આપી છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે, અને દેશના ત્રણેય અંગો — ન્યાયપાલિકા, વિધાનસભા અને કાર્યકારી —…

· 2 min read

સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર યોજાશે ભગવાન જગન્નાથજી રથયાત્રા

સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાશે. ઠાકરદ્વારા મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજન થયેલ છે. અષાઢી બીજ એટલે રથયાત્રા પર્વ. શુક્રવારે આ પ્રસંગે સિહોરમાં ભગવાનની રથયાત્રા માટે ભાવભેર આયોજન કરવામાં આવ્યું છે. સિહોરમાં ઠાકર દ્વારા મંદિર…

· 1 min read

આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા બે વખત લેવાશે, CBSEએ નવા નિયમોને આપી મંજૂરી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત અનુસાર વર્ષ 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. CBSEના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે સ્પષ્ટ રીતે કહ્યું છે કે બોર્ડે આ દ્વિ-વાર્ષિક પરીક્ષા મોડલને મંજૂરી આપી…

· 2 min read

લોન આપી ભોળી પ્રજાને ફસાવવવાનો ગોરખધંધો બંધ થશે, સરકાર લાવશે નવો કડક કાયદો

ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કે ડિજિટલ પ્લેટફોર્મ ભોળી પ્રજાને લોન આપવાના બહાને ફસાવી ન શકે અને તેમની પાસેથી પૈસા બળજબરીથી વસૂલ ન કરી શકે તે માટે કેન્દ્ર સરકાર હવે એક કડક કાયદો લાવી રહી છે. આ પ્રસ્તાવિત કાયદાનું નામ "બેંકિંગ ઓફ…

· 3 min read

ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નર્મદાના સાગબારામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ

ગુજરાતમાં મોસમ પલટી લેતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે 25 જૂન, બુધવારના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે,…

· 2 min read

હિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી, નદી બની ગાંડીતૂર, એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં મંગળવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદના કારણે સ્થાનીક વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. પ્રકૃતિએ ગંભીર રૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કેટલાંક સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અહીં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ, જેમાં બહુજ…

· 3 min read

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા લેવામાં આવેલો તાજેતરના નિર્ણયો પીએફ (PF) ખાતાધારકો માટે એક મોટી રાહતરૂપ છે. EPFO દ્વારા હવે ઓટો સેટલમેન્ટની મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હવે કોઈપણ પીએફ…

· 2 min read