Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

Breaking news

5,304 stories

પીએમ મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે, જેની શરૂઆત બિહારથી થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે. તેઓ બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ બિહાર અને ઓડિશામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે અને આંધ્રપ્રદેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સમૂહ યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. પીએમ મોદી…

· 4 min read

‘ભારત પાસે ટૂંક સમયમાં હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલ હશે’, DRDO વડાએ કહ્યું – પરીક્ષણ ચાલુ છે

આજકાલ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં ખાસ કરીને હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય શસ્ત્ર પ્રણાલી સફળ રહી હતી, હવે ભારત પણ હાઇપરસોનિક મિસાઇલોનો ભંડાર રાખવા માંગે છે…

· 3 min read

સેનામાં કેપ્ટન રહ્યા, સમર્થકોમાં ‘કિંગ બીબી’ નામથી પ્રખ્યાત, ચેસ અને ફૂટબોલના શોખીન છે

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ ફરી ચર્ચામાં, ઈરાન પરના હુમલાથી યુદ્ધની અગ્નિ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એકવાર ફરીથી વૈશ્વિક ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં તેમણે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો, જેના બદલે ઈરાને પણ હુમલાઓ શરૂ કરી દીધા છે. આ…

· 4 min read

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે રશિયાએ ભારતને આપ્યું વચન, આગામી વર્ષે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપીશું

વિશ્વમાં જિઓ-પોલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે. ઈરાન- ઈઝાયલ અને રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા ભારતને S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્રતિબદ્ધ છે. દેશના રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહે મીડિયા સાથે ઈન્ટરવ્યૂમાં વૈશ્વિક…

· 3 min read

‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાની કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ..’ પહેલીવાર કેનેડા CSISની કબૂલાત

કેનેડાએ પહેલીવાર સ્વીકાર કર્યો કે, ખાલિસ્તાની કટ્ટરવાદીઓ ભારતમાં હિંસા-આતંકવાદ ફેલાવવા માટે કેનેડાની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડાની ગુપ્તચર એજન્સી CSISના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ખાલિસ્તાની કેનેડાનો ઉપયોગ ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપવા, નાણાં ભેગા કરવા અથવા પ્લાન બનાવવા માટે…

· 3 min read

અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા પર ટાટા સન્સના ચેરમેનનું મોટું નિવેદન, લોકોને કરી ખાસ અપીલ

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવા મામલે માફી માંગી છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા બાદ એર ઇન્ડિયાના પ્લેનમાં મેન્ટેનન્સના આભાવના સવાલ ઊભા થયા છે. જોકે હવે ચેરમેન ચંદ્રશેખરને પોતાના…

· 3 min read

ભારતીય ભાષાઓ જ આપણી ઓળખ, અંગ્રેજી બોલનારા શરમાશે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા આજે કહ્યું હતું કે ભારતની ભાષાગત વિરાસતને ફરીથી પ્રાપ્ત કરવાનો અને આપણી સ્થાનિક ભાષાઓ પર ગર્વ કરીને દુનિયાનું નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા…

· 2 min read

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લાની નદીઓ માં નવા નીર આવતા વાલોડ ની વાલ્મીકિ નદી બે કાંઠે વહેવા લાગી

તાપી જિલ્લાનો લખાલી ચીચ બોરડી લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે.. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે શાળાએ અને નોકરીએ જતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા…

· 1 min read

સણોસરા પાસેનાં પાંચતલાવડા ગામનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં

ભારે વરસાદનાં કારણે સણોસરા પાસેનાં પાંચતલાવડા ગામનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં પડતાં વાવડી તથા ગઢુલા અને સણોસરાથી ધોળા તરફનો માર્ગ બંધ થવાં પામેલ છે. પાંચતલાવડાનાં અગ્રણી બાલાભાઈ ડાંગરે આપેલ વિગતો મુજબ ભારે વરસાદથી આજુબાજુનાં માર્ગોમાં ભંગાણ થવાં…

· 1 min read

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 15%નો ઘટાડો કરશે

ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ બુધવારે (18મી જૂન) જાહેરાત કરી હતી કે તે આગામી થોડા અઠવાડિયા માટે તેની આંતરરાષ્ટ્રીય  સ્તરે મોટા વિમાનોના સંચાલનમાં 15 ટકાનો ઘટાડો કરશે. આ ઘટાડો તાત્કાલિક અસરથી શરૂ થયો છે અને જુલાઈ મહિનામાં લાગુ થઈ જશે.…

· 2 min read