Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

Breaking news

5,304 stories

અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર

ફ્રાન્સની અગ્રણી ઉડ્ડયન કંપની Dassault Aviation અને Reliance Aerostructure Limited (RAL), જે અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપની પેટાકંપની છે, એ આજે ​​પેરિસ એર શો દરમિયાન એક ઐતિહાસિક સોદાની જાહેરાત કરી. આ કરાર હેઠળ, Falcon 2000 LXS બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટ…

· 3 min read

90-ડિગ્રી ટર્ન વાળા ‘ખતરનાક’ ભોપાલ બ્રિજની ડિઝાઈન બદલાશે!

મધ્યપ્રદેશના ભોપાલમાં બનાવવામાં આવેલા એક રેલ ઓવરબ્રિજના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક વહીવટીતંત્ર હાંસીને પાત્ર બન્યું છે. પુલના એક ભાગને 90-ડિગ્રીએ L-શેપ વળાંક આપવામાં (Bhopal 90 degree turn bridge) આવ્યો હતો, દેખીતી રીતે જ બ્રિજની ડિઝાઇનમાં…

· 2 min read

રથયાત્રા સાદાઈથી નીકાળવા અંગે મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન, કહ્યું ‘દર વર્ષની જેમ…’

અમદાવાદની પ્રખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓએ જોર પકડ્યું છે. જગન્નાથ મંદિર પરિસરમાં સફાઈ, શણગાર અને રથોના રંગરોગાનનું કામ થઈ છે. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના રથોને નવું રૂપ આપવા માટે વિવિધ…

· 2 min read

કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન, કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત

ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટનામાં બેના મોત અને ત્રણ ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. https://twitter.com/ians_india/status/1935238127322546422 જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતાં કહ્યું કે, ભુસ્ખલનના…

· 2 min read

ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત

ઉત્તરપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બદાયૂંથી પરત ફરી રહેલા એક પરિવારની કાર જહાંગીરાબાદ રોડ પર ચાંડોક દૌરાહા નજીક રેલિંગ સાથે અથડાઈને પલટી ગઈ હતી. કાર પલટી ગયા બાદ તેમાં આગ લાગી ગઈ…

· 3 min read

‘વિમાન સુરક્ષા પર ધ્યાન આપો, ઉડાન સંચાલનમાં કડકાઈ વધારો’, DGCAએ એર ઈન્ડિયાના CEOને આપ્યા કડક નિર્દેશ

દેશમાં  એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જેને લઈને અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ વચ્ચે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) એરલાઈન્સના અધિકારીઓની તાત્કાલીક બેઠક બોલાવી હતી. વાસ્તવમાં અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશની ભયાવહ…

· 5 min read

ટ્રમ્પ અને PM મોદી વચ્ચે અડધો કલાક ટેલિફોનિક વાતચીત થઇ, જાણો કયા-કયા મુદ્દા ચર્ચાયા

 કેનેડામાં G7 સમિટ પછી, વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર 35 મિનિટ વાતચીત થઈ. માહિતી અનુસાર, આ ફોન ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, બંને વચ્ચે ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર ચર્ચા થઈ. જે બંને નેતા…

· 4 min read

G7 સમિટમાં દુનિયાભરના દિગ્ગજ નેતાઓને મળ્યા PM મોદી, જોવા મળી ભારતની ડિપ્લોમેટિક તાકાત

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી મંગળવારે G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના અલ્બર્ટામાં પોમેરોય કનાનાસ્કિસ માઉન્ટેન લોજ પહોંચ્યા હતા. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G-7 સમિટ સ્થળ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીનો G-7 સમિટમાં પ્રવેશ અને દ્વિપક્ષીય મુલાકાતોને સારી…

· 3 min read

ભાવનગરમાં 133 વર્ષ જૂનું તખ્તેશ્વર મહાદેવ મંદિર, ઈંટ અને ચૂના વિના મંદિરનું નિર્માણ, કથા પૌરાણિક

સૌરાષ્ટ્રમાં ભક્તિનો અનોખો મહિમા છે. અને એટલે ભાવ, ભજન અને ભક્તિની ભૂમિ કહેવાય છે સૌરાષ્ટ્ર. ભાવનગરમાં તખ્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. જે ભાવનગરના ભાવેણાંઓની આસ્થાનું પ્રતિક છે. ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલા આ મંદિરના નિર્માણ પાછળની કહાની…

· 3 min read

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ

૧૨ જૂન, પ્લેન ક્રેશની કરુણાંતિકામા ખેડા જિલ્લાના ૧૭ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં, આજે ૧૭, જૂનના રોજ જિલ્લામાં કુલ ૦૭ પ્રવાસીઓના પાર્થિવ દેહને પરીવારને સોંપવામાં આવ્યા અને અંતિમવિધિ કરવામાં આવી. જેમાં, વસોના રામોલ ગામના સ્વ. શ્રી રજનીકાંતભાઈ ચીમનભાઈ દરજી…

· 2 min read