રથયાત્રા દરમિયાન અહીં અચૂક રોકાય છે ભગવાન જગન્નાથનો રથ, જાણો કોનું છે આ મંદિર
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરવા માટે નીકળે છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભારતની સૌથી મોટી રથયાત્રા નિકળે છે. રથયાત્રા દરમિયાન કેટલીક પરંપરાઓનું અનુસરણ કરવામાં આવે છે. અર્ધશોશિની દેવીના મંદિર આગળ ભગવાનનો…










