Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

Breaking news

5,304 stories

શું વાત છે ! 2027માં પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી થશે, જાણો કેવી રીતે થશે ડેટા એકત્રિત

ભારત સરકાર 2027માં યોજાનારી વસ્તી ગણતરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે, આ વખતે વસ્તી ગણતરીમાં પહેલીવાર જાતિ સંબંધિત ડેટા પણ એકત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં મોબાઇલ એપ્સ, ડિજિટલ પ્લેટફોર્મ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં…

· 2 min read

અયોધ્યામાં રામ મંદિરની આસપાસ બહુમાળી બિલ્ડિંગોના બાંધકામ પર પ્રતિબંધ, ADIનો નિર્ણય

 ઉત્તરપ્રદેશમાં અયોધ્યા વિકાસ અધિકારી (ADA)એ માસ્ટર પ્લાન-2031 હેઠળ રામ મંદિરની આસપાસ ઊંચી બિલ્ડિંગના નિર્માણ પર પ્રતિબંધ મુક્યો છે. રામ મંદિરની સુંદરતા અને આધ્યાત્મિક પવિત્રતાને જાળવવા માટે ADA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરમાં જાન્યુઆરી 2022માં રામલલાની પ્રાણ…

· 2 min read

દરરોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાના છે અદભૂત ફાયદા, જાણો સાચી રીત

હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શિવની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવાની ભગવાન શિવના આશીર્વાદ મળે છે. મંત્રોના જાપ કરવાથી અકાળ મૃત્યુનો ડર પણ દૂર થાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી જીવનમાં રહેલી…

· 3 min read

અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેકઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. દેશભરમાં પ્લેનમાં સવાર લોકોની સુરક્ષાને…

· 2 min read

અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર ! આ નબંર પરથી મળશે જાણકારી

અમદાવાદમાં આજે મોટી વિમાન દુર્ઘટના બની છે. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. મેઘાણીનગરમાં Air Indiaનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ છે. આ ઘટના બાદ એર ઈન્ડિયાએ હેલ્પલાઇન નંબર 1800-5691-444 જાહેર કર્યો છે.…

· 2 min read

અમદાવાદ પ્લેન ક્રેશ પ્રભાવિતોની મદદ માટે હું સતત મંત્રીઓ-અધિકારીઓના સંપર્કમાં: PM મોદી

અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ આ હ્યદયદ્રાવક દુર્ઘટનાથી ભાવુક થયા છે. તેમણે જણાવ્યું કે, તેઓ મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છે. અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યારસુધી 100થી વધુ લોકોના મોત થયા છે. જો…

· 2 min read

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી જાણકારી

આજે અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ અને રાજકારણી પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. પરિમલ નથવાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, "અમદાવાદ…

· 2 min read

33 ટકા મહિલા અનામતને મોટા સમાચાર, લાગુ પાડવાની તારીખ આવી સામે, સૂત્રોનો દાવો

મહિલાઓને 33 ટકા અનામતનો કાયદો પસાર થઈ ચૂક્યો છે પરંતુ હવે તેના અમલીકરણને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર 2029ની લોકસભા ચૂંટણીમાં આ કાયદોનો અમલ કરશે અને તેમને 33 ટકા બેઠકો અનામત…

· 2 min read

અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર

અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન થયું ક્રેશ છે, ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે, હાલ દુર્ઘટના બાદ રસ્તાઓ થયા બંધ, પ્લેન ક્રેશ થતા મચી…

· 2 min read

GST દ્વારા અપાતી નોટિસમાં ‘ડીન’ નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા

ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સની નોટિસ આપેવા માટે ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર હોવો ફરજિયાત ન હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસે આજે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું. સીબીઆઈસી સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે પહેલા દરેક નોટિસ કે પક્ષકાર સાથે કરવામાં આવેલા સંદેશની આપ-લે માટે…

· 2 min read