જેસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ
રાજસ્થાન ઇન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. ગુરુવારે જેસલમેરના ઝીરો આરડી મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન (40)ની ધરપકડ કરવામાં આવી હતી. પઠાણ ખાન પર ભારત અને સૈન્ય સંબંધિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને મોકલવાના ગંભીર આરોપો…










