જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
આતંકવાદી હુમલા ના વિરુદ્ધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન, ભારતીય જનતા પાર્ટી, અખિલ હિન્દ મહિલા પરિષદ જેવા વિવિધ સંગઠનો તથા વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ તથા જન આક્રોશ રેલી નીકળી હતી. હાય રે પાકિસ્તાન હાય હાય,…










