Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

Breaking news

5,303 stories

ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક…

· 2 min read

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે મહત્વપૂર્ણ ફોન પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઈલેક્ટ્રિક વાહનો, નવીન ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રે સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. PM મોદીએ…

· 2 min read

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી, સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ કરી દાખલ

આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે. આ કેસમાં, ED પહેલાથી જ 64 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી ચૂકી…

· 2 min read

દેશનું એકમાત્ર મંદિર જ્યાં પત્ની સાથે પૂજાય છે બજરંગબલી, કથામાં બ્રહ્મચર્યનો ઉલ્લેખ

આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સંકટમોચન હનુમાનને બાળ બ્રહ્મચારી તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે…

· 3 min read

નવસારીના પૌરાણિક વીરવાડી મંદિરમાં ભક્તજનોની ભીડ ઉમટી

મીની સાળંગપુર ગણાતા નવસારીના વીરવાડી મંદિરમાં હનુમાન જયંતીને લઈને સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ સાથે જ આ પૌરાણિક મંદિરમાં મહાપ્રસાદ, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, 45 દિવસ સુધી…

· 1 min read

કલગામમાં રાયણીના ઝાડમાં બિરાજમાન હનુમાનજી, અહીં જીવંત સ્વરૂપે પૂજાય છે બજરંગબલી

રાજ્યના દરેક ગામે હનુમાનજીનું નાનું કે મોટું મંદિર હોય છે. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને કળિયુગના દેવ પણ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજી મૂર્તિ સ્વરૂપે નહીં પણ જીવંત હાજરા હજૂર હોય તે સ્વરૂપે પૂજાઈ રહ્યા…

· 6 min read

યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી યોગીની 'ઝીરો ટોલરન્સ' નીતિની અસર દેખાય છે. યુપી રાજ્ય ગુનેગારોનું ગઢ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મિશન શક્તિ ફેઝ-5 દ્વારા સરકારે…

· 2 min read

RBIનો UPI પેમેન્ટની લિમિટ પર મોટો નિર્ણય, એક વખતમાં આટલા રૂપિયા થશે ટ્રાન્સફર

બુધવારે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી છે. ખાસ કરીને એવા લોકોને જેમની પાસે હોમ લોન, કાર લોન અથવા કોઈપણ બેંક લોન છે. પરંતુ આ સાથે RBIએ NPCIને UPI પેમેન્ટ ટ્રાન્ઝેક્શન લિમિટ…

· 3 min read

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો,હોમલોન થશે સસ્તી

દેશના બેંકિંગ નિયમનકાર, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ દેશના કરોડો લોકોને લોન EMI માં રાહત આપી છે. RBIના MPC એ સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદ રેપો રેટ 6.25 ટકાથી ઘટીને 6 ટકા…

· 5 min read

શા માટે હનુમાનજીની પૂજા ફક્ત મંગળવાર અને શનિવારે જ કરવામાં આવે છે? જાણો કારણ

હનુમાનજીને હિન્દુ ધર્મમાં સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. હનુમાનજીને કળિયુગના એકમાત્ર જીવંત દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને તેમને સંકટ મોચન અને પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં…

· 2 min read