Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

Breaking news

5,303 stories

નાણામંત્રી બાજુમાં જ છે, હું કહી દઈશ તો ITના અધિકારીઓ નહીં આવે’, મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે PMનો સંવાદ

મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન કેટલીક એવી બાબતો પણ બની જ્યારે પીએમ મોદીએ લોકો સાથે રમૂજ અંદાજમાં વાત કરી.   https://twitter.com/narendramodi/status/1909448798054515141   મુદ્રા યોજના…

· 2 min read

‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને સ્વયંસેવકોના કેટલાક પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. એ દરમિયાન મોહન…

· 2 min read

નવસારી આશાપુરી માતાજી મંદિરના આઠમના હવનમાં હજારો શ્રીફળની આહુતિ અપાઈ

નવસારીમાં પૌરાણિક આશાપુરી માતાજી મંદિરમાં આઠમને લઈને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ વર્ષે હવનની સાથે પ્રદૂષણ રોકવા માટે પર્યાવરણ પ્રેમીઓ ખડે પગે સેવા બનાવી રહ્યા છે. ચૈત્ર નવરાત્રિને લઈને દર વર્ષની જેમ આશાપુરી માતાજી મંદિરમાં હવનનું આયોજન કરવામાં…

· 2 min read

BIMSTEC ફક્ત નામનું જ રહી ગયું હતું, આ રીતે PM મોદીએ ફરી કર્યું પુનર્જીવિત

PM મોદી હાલ થાઈલેન્ડના પ્રવાસે છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં BIMSTEC સમિટ યોજાઈ રહી છે. ભારત સહિત 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમાં ભાગ લઈ રહ્યા છે. ભલે BIMSTEC ની સ્થાપના 1997માં થઈ હતી પરંતુ 2016 પછી તેને ખરેખર વેગ મળ્યો. BIMSTEC ને…

· 3 min read

આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ

કેન્દ્ર સરકાર આજે બુધવારે (2 એપ્રિલ, 2025) લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરશે. સંસદીય સલાહકાર સમિતિની બેઠક દરમિયાન સરકારે વિપક્ષી પક્ષોને આ માહિતી આપી છે. આ અંગે ચર્ચા કરવા માટે ઓછામાં ઓછા 8 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. સરકાર આજે…

· 7 min read

પાદરી બજિન્દરને આજીવન કેદની સજા: યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટનો ચુકાદો

પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો છે. પંજાબ: સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને આજીવન કારાવાસ  મોહાલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:🔹 દુષ્કર્મ કેસમાં દોષિત ઠરેલા પાદરી બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારાઈ.🔹 2018માં પીડિતાએ તેના…

· 2 min read

અવકાશમાંથી ભારત કેવું દેખાય છે? સુનીતા વિલિયમ્સનો આ જવાબ તમારા હૃદયને સ્પર્શી જશે

ભારતીય મૂળનાં અને અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે અંતરીક્ષ માંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુનિતા વિલિયમ્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત નાસાની અવકાશયાત્રીઓની…

· 2 min read

ગુજરાતનું એવું મંદિર જ્યાં હનુમાનદાદાને કહેવામાં આવે છે લંકેશ, આખા વિશ્વમાં એક માત્ર મૂર્તિ

હાટકેશ મહાદેવ એ નાગર જ્ઞાતિનાં આરાધ્ય ઇષ્ટદેવ છે. મૂળ વડનગરના નાગર બ્રાહ્મણ સ્થળાંતર કરી દેશ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં જ્યાં જ્યાં વસ્યા ત્યાં હાટકેશ મહાદેવના મંદિર પણ બન્યા છે. અમદાવાદમાં પણ વડનગરના હાટકેશ મહાદેવ મંદિર જેવુ જ મંદિર આવેલું છે.…

· 3 min read

જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ તૈનાત

જયપુરના સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ જયપુર-ટોંક રોડ પર બજાર બંધ કરાવીને ટાયર સળગાવીને…

· 2 min read

ભારત અને અમેરિકા વચ્ચે બધુ સારું રહેશે: ટેરિફ મુદ્દે ટ્રમ્પને આશા, PM મોદીને ગણાવ્યા ‘સ્માર્ટ’

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફ વાટાઘાટો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટેરિફ વાટાઘાટોના ખૂબ સારા પરિણામ આવશે. આ સાથે જ ટ્રમ્પે પીએમ મોદીને તેમના 'સારા મિત્ર' અને 'સ્માર્ટ' વ્યક્તિ ગણાવ્યા હતા. ભારત અને અન્ય દેશો…

· 2 min read