Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

Breaking news

5,303 stories

મ્યાનમારના ભૂકંપથી બાંગ્લાદેશ પણ હચમચ્યું, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો ભારે આંચકો

મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હોવાનો દાવો કરવામાં…

· 2 min read

‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ભારત સરકારે આ અહેવાલ ફગાવ્યો છે. ભારતે USCIRFએ કડક શબ્દોમાં જવાબ આપતા કહ્યું છે કે આ સંસ્થા પોતે ચિંતાનો વિષય છે. નોંધનીય છે કે USCIRFએ તો…

· 2 min read

‘છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું’ અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સુપ્રીમ કોર્ટ

દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટ તરફથી અપાયેલા વિવાદિત ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. ખરેખર હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે છોકરીના છાતીના ભાગને પકડવો કે તેના પાયજામાનું નાડું ખેંચીને તોડી નાખવું એ દુષ્કર્મના પ્રયાસના આરોપો માટે પર્યાપ્ત પુરાવો…

· 2 min read

દેશમાં વધી રહેલા સ્પામ કોલ Scam અંગે ટ્રાઇની મોટી કાર્યવાહી, લાગુ કરાશે આ કડક નિયમો

દેશમાં સતત વધી રહેલા સ્પામ કોલ અને તેના દ્વારા કરાતી છેતરપિંડીના પગલે ટેલિકોમ રેગ્યુલેટર અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ(TRAI)દ્વારા આ માટે સતત નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ સ્કેમ કરનારા લોકો વિરુદ્ધ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ટ્રાઇએ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ…

· 2 min read

ચારધામ યાત્રા 2025 માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો નવા નિયમો

ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. આ યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. આ યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથના…

· 2 min read

સુનિતા વિલિયમ્સ 286 દિવસ બાદ ઘર વાપસી, ડોલ્ફિને શાનદાર સ્વાગત કર્યું, જુઓ વીડિયો

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર અવકાશમાં નવ મહિના ગાળ્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ NASA અને Roscosmos સાથે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં ફ્લોરિડાના દરિયાકાંઠે સુરક્ષિત રીતે ઉતર્યા હતા. આ દરમિયાન ડોલ્ફિન પણ તેમનું સ્વાગત કરવા સ્વિમિંગ કરતી જોવા…

· 2 min read

PM મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર, કહ્યું- ‘140 કરોડ ભારતીયોને તમારા પર ગર્વ’

આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે ધરતી પર પરત ફરવાના છે. વિલિયમ્સ, વિલમોર અવકાશ સ્ટેશન (ISS) પર લાંબા સમય સુધી રહ્યા બાદ પરત ફરી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ અને ટીમ પરત ફરવાનું સાંભળતા જ…

· 3 min read

નીટ પીજી એક્ઝામની તારીખો જાહેર; જાણો ક્યારે લેવાશે પરીક્ષા

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PG 2025 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NEET PG 2025 ની પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ બે શિફ્ટમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. બે શિફ્ટમાં કોમ્પ્યુટર…

· 2 min read

સુનિતા વિલિયમ્સ નવ મહિના પછી આજે પૃથ્વી પર પરત ફરશે, NASAની તૈયારીઓ પૂર્ણ

નાસાએ (NASA) જાહેરાત કરી છે કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલમોર મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરશે. બંને નવ મહિના કરતાં વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે.વિલિયમ્સ અને વિલ્મોર નિક હેગ (Wilmore Nick Hague) અને…

· 3 min read

ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનું નિવેદન સાંભળી PM મોદી પણ હસી પડ્યા, વીડિયો વાઇરલ

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન લક્સને ક્રિકેટ સાથે જોડાયેલી એક મજાક કરી હતી, જેને સાંભળીને પીએમ મોદી પણ હસવાનું રોકી શક્યા નહીં. https://twitter.com/mygovindia/status/1901581439944249696 રાજદ્વારી વિવાદથી…

· 3 min read