Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

Breaking news

5,303 stories

દેશમાં અહીં ઝાડ પર પોપટ સ્વરૂપમાં બેઠા છે હનુમાન, જાણો તેની પાછળનું સત્ય

ચિત્રકૂટ હિંદુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તીર્થસ્થળ છે. પોપટ મુખી હનુમાન મંદિર તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે. માન્યતા મુજબ, આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજીનો પવિત્ર દર્શન એક અનન્ય સ્વરૂપમાં થાય છે, જ્યાં હનુમાનજીના મુખ પર…

· 3 min read

PM મોદી પર ખુશ થઇ ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, શેર કરી દીધો આ Video, વિશ્વભરમાં વાયરલ

પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિંમતની ખૂબ પ્રશંસા કરી. પોતાના ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ટ્રમ્પ સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ ઉપરાંત…

· 2 min read

એરાલ ગામે બિરાજતા એરાઈ માતાજી, 2000 વર્ષ જૂના પૌરાણિક મંદિરનો છે રોચક ઈતિહાસ

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એરાલ ગામે વર્ષો પહેલાથી સ્થાપિત થયેલું એરાઈ માતાજીનું મંદિર આવેલું છે. ગાઢ જંગલ અને પાંચ ટેકરીઓની વચ્ચે આવેલુ એરાઈ માતાજીનું મંદિર 2000 વર્ષ પૌરાણિક હોવાનું કહેવાય છે. સિંધિયા રાજા અને વડવાઓ વચ્ચેના ઘર્ષણના કારણે નવુ ગામ…

· 3 min read

આજથી 3 દિવસ ભારતમાં ઉમટશે વિશ્વભરના નેતાઓ, કરશે રાયસીના ડાગલોગનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાયસીના સંવાદના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ ૧૭ થી ૧૯ માર્ચ સુધી ચાલશે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સામેના સૌથી મોટા અને પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિશ્વભરના નેતાઓ અને નિષ્ણાતોને એકસાથે લાવશે. ન્યુઝીલેન્ડના પીએમ કાલચક્ર…

· 3 min read

સવારે ખાલી પેટ ખાઓ પલાળેલા કિસમિસ, કબજિયાત-અપચાની સમસ્યા માટે કારગર ઉપાય

આયુર્વેદમાં કિસમિસને દ્રાક્ષા કહેવામાં આવે છે. તે સ્વાદમાં ગળી હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પલાળેલી કિસમિસ ખાવી એ અમૃત સમાન છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પરંતુ તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો પણ હોય…

· 3 min read

મા ગંગાએ પહેલા મને કાશી બોલાવ્યો, હવે તો લાગે છે કે તેમણે મને દત્તક જ લઈ લીધો છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 માર્ચ) ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં મુખબા ખાતે મા ગંગાની પૂજા કર્યા બાદ તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે સૌથી પહેલા ઉત્તરાખંડના માના ગામમાં હિમસ્ખલનના કારણે થયેલા મજૂરોના મોત પર શોક વ્યક્ત…

· 3 min read

લંડનમાં ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો, જયશંકરની કાર રોકવાનો પ્રયાસ, ભારતના તિરંગાનું કર્યું અપમાન

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પણ આ કાર્યક્રમ પછી તરત જ તે પોતાની કાર તરફ આગળ વધ્યા. ત્યાં પહેલેથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ…

· 3 min read

શું તમે પણ ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો? તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો

ચારધામ યાત્રામાં ઉત્તરાખંડમાં હિમાલયમાં સ્થિત ચાર પવિત્ર સ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ સામેલ છે. ચારધામ યાત્રા પર્યટન અને ધાર્મિક અનુભવ પૂરો પાડે છે. આ ચારે તીર્થસ્થાનો જુદા-જુદા દેવી-દેવતાઓને સમર્પિત છે. આ યાત્રામાં મોટાભાગે ટ્રેકિંગ કરવાનો સમાવેશ થાય છે.…

· 3 min read

ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે

ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈજી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને કથા લાભ મળનાર છે. સુપ્રસિદ્ધ આસ્થા સ્થાન અને ભરવાડ સમાજનાં આરાધ્ય સ્થાન ઠાકરધામ બાવળિયાળીમાં ભવ્ય અને…

· 2 min read

પર્યાવરણની જાળવણી તરફ માહી ડેરીનું વધુ એક પગલું

ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો પ્રારંભથયો છે. દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતી દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે. આ ઐતિહાસિક કાર્યથી સમયમાં બચત અને…

· 3 min read