Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

Breaking news

5,310 stories

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિર સંચાલિત તથા પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજ અને સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં ચાલતી શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ…

· 2 min read

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ

નડિયાદ તાલુકાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ પ.પૂ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી (મુખ્ય કોઠારીશ્રી, વડતાલધામ), પ.પૂ. શા. શ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામી (ચેરમેનશ્રી, વડતાલધામ) તથા કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલ અને ઉપસ્થિત સંચાલક મંડળના સભ્યોના વરદ…

· 2 min read

દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત

સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે ગ્રુપ-Cની સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જાહેરાત કરી છે. આ નિર્ણય યુવા રોજગાર અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાના…

· 4 min read

વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ

વડોદરા મહાનગરપાલિકા (VMC) અને પૂર્વ ભારતીય ક્રિકેટર તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણ વચ્ચેનો જમીન વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરમાં મળેલી મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં યુસુફ પઠાણના કબજા હેઠળના 978 ચોરસ મીટરના પ્લોટ સહિત કુલ 7…

· 3 min read

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે. રાજ્યમાં કે અન્યત્ર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં મોરારિબાપુ દ્વારા ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત શ્રધ્ધાંજલિ સાથે સંવેદના સહાયતા અર્પણ થતી રહે છે.…

· 2 min read

અલ-નીનોની સંભવિત અસર સામે ગુજરાત સરકારનું આગોતરું આયોજન, ખેડૂતો અને નાગરિકોને ન ગભરાવવાની અપીલ

ગુજરાતમાં આગામી સમયમાં અલ-નીનો (El Niño) ની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠા, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ…

· 4 min read

બિહારમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો આરોપ : સારવાર દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી, પોલીસ તપાસ તેજ

બિહારના બેગુસરાય જિલ્લામાંથી મહિલાની સાથે ગંભીર અત્યાચાર અને સામૂહિક દુષ્કર્મના આરોપોનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ, 11 જૂન 2026ની રાત્રે 28 વર્ષીય મહિલા પર પાંચ શખ્સોએ હુમલો કરીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. ઘટનાએ…

· 4 min read

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ₹900 કરોડના ઘૂસણખોરી નેટવર્કનો દાવો! પૂર્વ વચેટિયાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી થતી કથિત ગેરકાયદે ઘૂસણખોરીને લઈને એક વિસ્તૃત તપાસમાં અનેક ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના સરહદી વિસ્તાર સાથે સંકળાયેલા એક પૂર્વ વચેટિયાએ દાવો કર્યો છે કે વર્ષો સુધી એક સંગઠિત નેટવર્ક દ્વારા લોકોની સરહદ…

· 4 min read

સુપ્રીમ કોર્ટે પક્ષપલટા રોકવા અંગેની અરજી ફગાવી, કહ્યું- ‘અસ્પષ્ટ અને આધારવિહોણા આરોપો પર હસ્તક્ષેપ નહીં’

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે રાજકીય નેતાઓના પક્ષપલટા (Defection) અને કથિત દબાણ દ્વારા પક્ષ બદલાવવાના આરોપોને લઈને દાખલ કરાયેલી એક મહત્વપૂર્ણ અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અરજીમાં કરવામાં આવેલા આરોપો અસ્પષ્ટ, સામાન્ય અને કોઈ પણ પ્રકારના વિશ્વસનીય…

· 4 min read

સુરતની 12 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા મારફતે જાળમાં ફસાવી અજમેર લઈ ગયો અરમાન, દુષ્કર્મનો આરોપ

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી સોશિયલ મીડિયા અને સગીર બાળકોની સુરક્ષા અંગે ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. અહીં રહેતી 12 વર્ષની સગીર બાળકી Instagramનો ઉપયોગ કરતી હતી, જ્યાં તેની ઓળખાણ 26 વર્ષીય અરમાન ઉર્ફે અમ્મુ રાજુ ખટીક નામના યુવક સાથે થઈ…

· 3 min read