click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
BhavnagarGujarat

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

ભોગ બનનાર ૨૧ વ્યક્તિઓના પરિવારને કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય

Last updated: 2026/06/20 at 10:55 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે.

રાજ્યમાં કે અન્યત્ર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં મોરારિબાપુ દ્વારા ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત શ્રધ્ધાંજલિ સાથે સંવેદના સહાયતા અર્પણ થતી રહે છે. તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

આ અકસ્માતમાં ગુજરાતમાં વડોદરા પાસે રાજસ્થાનના પ્રવાસીઓ કે જેઓ બાંસવાડાથી સુરત જતી વેળાએ અકસ્માત સર્જાતા ૭ વ્યક્તિઓ અને મહારાષ્ટ્રમાં પંઢરપુર માર્ગ પર તાંદુળપુર પાસે ખટારો કૂવામાં પડતાં તેમાં બેસેલાં રાંજણી ગામની ૧૪ વ્યક્તિઓનાં કરૂણ મરણ થતાં શ્રધ્ધાંજલિ સાથે ભોગ બનનાર ૨૧ વ્યક્તિઓના પરિવારને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે.

અકસ્માતોમાં થતી આ સંવેદના સહાયતા જે તે પરિવારને મુખ્યમંત્રી રાહત ભંડોળ અંતર્ગત રામકથા શ્રોતા ભાવિકોના સૌજન્ય સાથે મોકલાઈ છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ

દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત

વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ

અલ-નીનોની સંભવિત અસર સામે ગુજરાત સરકારનું આગોતરું આયોજન, ખેડૂતો અને નાગરિકોને ન ગભરાવવાની અપીલ

બિહારમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો આરોપ : સારવાર દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી, પોલીસ તપાસ તેજ

TAGGED: @india, accident victim families assistance, accident victims, Breaking news, Charity Support, Chitrakutdham Talgajarda, CM Gujarat, CM Relief Fund, CM Relief Fund Gujarat, Condolence Assistance, condolence support, gujarat, Gujarat Accident, Gujarat accident victims aid, gujarat breaking news, Gujarat news, gujarati news, Humanitarian Aid, humanitarian assistance, india news, latest news, Maharashtra Accident, Maharashtra accident victims support, Maharashtra news, morari bapu, Morari Bapu condolence assistance, Morari Bapu Donation, Morari Bapu Latest News, Morari Bapu Tribute, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Pandharpur Accident, Pandharpur road accident, Ranjani village tragedy, Social Service, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Tribute, Vadodara accident news, vadodara news, અકસ્માત પીડિતો, ગુજરાત અકસ્માત, ગુજરાત ન્યૂઝ, ચિત્રકૂટધામ, તલગાજરડા, પંઢરપુર સમાચાર, ભારત, મહારાષ્ટ્ર અકસ્માત, મહારાષ્ટ્ર ન્યૂઝ, માનવ સેવા, મુખ્યમંત્રી રાહત ભંડોળ, મોરારિબાપુ, મોરારી બાપુ, વડોદરા સમાચાર, શ્રદ્ધાંજલિ, સંવેદના સહાય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અલ-નીનોની સંભવિત અસર સામે ગુજરાત સરકારનું આગોતરું આયોજન, ખેડૂતો અને નાગરિકોને ન ગભરાવવાની અપીલ
Next Article વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ
Gujarat Kheda જૂન 20, 2026
દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત
Gujarat જૂન 20, 2026
વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ
Gujarat Vadodara જૂન 20, 2026
ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
Bhavnagar Gujarat જૂન 20, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?