7000 વર્ષ પહેલાં પણ પૃથ્વી પર આંટાફેરા મારતા હતા એલિયન્સ ! આ દેશમાં મળ્યા પુરાવા
આજે પણ એલિયન્સના પૃથ્વી પર આદાનપ્રદાનના મુદ્દે વૈજ્ઞાનિક અને સામાન્ય લોકો વચ્ચે ઘણી ચર્ચાઓ છે. કુવૈતમાં 7000 વર્ષ જૂની માટીની મૂર્તિ મળી આવી છે, જેના આકાર અને રૂપરેખાઓ હાલના લોકગાથે અને કથાઓમ?...
વન નેશન-વન ઈલેક્શન પર બનેલી JPCના સભ્યોની સંખ્યા વધી
સરકારે વન નેશન-વન ઈલેક્શન સંકલ્પના પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચનામાં શિવસેના (યુબીટી) પક્ષની ફરિયાદ દૂર કરી છે, જેમાં તેઓએ સમિતિમાં તેમના પાર્ટીના પ્રતિનિધિત્વના અભાવ પર વાંધો ઉઠાવ્યો હ?...
અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી બદનામ કરનાર આરોપી ચિત્રકૂટથી ઝડપાયો
આણંદ તાલુકાના સારસાના સત કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીનાં આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યનાં નામની કોઈ અજાણી વ્યકિત દ્વારા સોસ્યલ મિડીયામાં ફેસબુક પેજ બન?...
બ્રિટનમાં પ્રેમિકાની કરી હત્યા ને હવે સુરત જેલમાં સજા કાપશે, જાણો ચોંકાવનારો કેસ?
ભારત સરકાર વિદેશમાં ગુના આચરનારા ભારતીય નાગરિકોને પરત લાવવા સતત કોશિશ કરી રહ્યું છે. જોકે હજુ સુધી વિજય માલ્યા, લલિત મોદી જેવા ગુનેગારોને ભારત લાવવામાં સફળતા મળતી નથી ત્યારે તાજેતરમાં ચોંક...
આતંકવાદ સામે ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકી ઠાર માર્યા, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે (19મી ડિસેમ્બર) સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્...
વાલીઓ માટે સારા સમાચાર! ધોરણ 9થી 12 ના પાઠ્યપુસ્તકોના ભાવમાં થશે ઘટાડો
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના ધોરણ 9 થી 12 સુધીના પુસ્તકોની કિંમતમાં ઘટાડો થશે. NCERT અનુસાર ધોરણ 9 થી 12 સુધીના પુસ્તકોની કિંમતમાં 20 ટકાનો ઘટાડો થશે. આ જાહેરાત NCERTના ડાયરેક?...
યુપીના સંભલમાં વધુ એક મંદિર બંધ હાલતમાં મળ્યું, પોલીસે તાળાં ખોલી કરી સાફ-સફાઈ
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સંભલના મુસ્લિમ વિસ્તારમાં 46 વર્ષ જૂના બંધ મંદિરની શોધ બાદ વધુ એક મંદિર મળ્યું છે. દબાણ દૂર કરતી વખતે પોલીસેને આ મંદિર ગાઢ વસ્તીમાંથી મળી આવ્યું છે. મંદિર વિસ્તારમ?...
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ
પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રૂટીન ચેકઅપ માટે દિલ્હીની એપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું...
અહીં જાતિ-જાતિના ભેદો અદૃશ્ય થાય છે, સમુદાયો વચ્ચેનો સંઘર્ષ ભુંસાઇ જાય છે, પ્રયાગરાજમાં બોલ્યા PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ પહોંચી ગંગા પૂજન કરીને મહાકુંભનું વિધિવત ઉદ્ઘાટન કર્યુ.. આ પ્રસંગે તેમણે રૂ. 5500 કરોડના મહાકુંભની 167 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું . ડિજિટલ મહા કુંભને પ?...
RBI ગવર્નરને સીધો મેઇલ કરી બેન્કને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ મચી
દેશભરમાં ધમકીભર્યા કોલ અને ઈમેઇલનો સિલસિલો અટકી જ રહ્યો નથી. એરલાઇન્સ અને સ્કૂલો બાદ હવે સીધી આરબીઆઈને ધમકીભર્યો ઈમેલ મોકલાયો છે. આ ઈમેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરના ઈમેલ પર મોકલવામા...