અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો
12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક ઓફ કર્યા…










