US હાઉસે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ તપાસને આપી મંજૂરી, જો બાયડેને રાજકીય સ્ટંટ ગણાવ્યો
યુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જો કે ?...
‘5 વર્ષમાં 2 લાખ ભારતીયોએ USમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો..’ સંસદમાં વિદેશ રાજ્યમંત્રીનો ખુલાસો
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા ભારતીયોની ચોંકાવનારી સંખ્યા જાહેર કરી છે. આ આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં બે લાખથી વધુ ભારતીયોએ અ?...
પિરિયડ વિકલાંગતા નથી, એટલે પેઇડ લીવ જરૂરી નથી: સ્મૃતિ
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા મળવી જરૂરી નથી. કારણ કે માસિક ધર્મ કોઈ વિકલાંગતા નથી. રાજ્યસભામાં આરજેડ?...
ચેટ જીપીટીનો વિકલ્પ ભારત જીપીટી, 120 ભાષામાં કામ કરે છે; ડીપફેક પારખનારા મોડૅલ 96 ટકા સફળ
બૅંગલુરુની એક કંપનીએ ઓપન એઆઇના ચેટ જીપીટીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ, 2023માં કોરોવર કંપનીએ સ્વદેશી એઆઇના સમાધાનરૂપે ભારત જ...
સંસદમા સ્મોક કાંડના મુખ્ય સૂત્રધાર અને 5મા આરોપી લલિત ઝાનું આત્મસમર્પણ
સંસદના સ્મોક કાંડ કેસમાં હજુ પણ ફરાર પાંચમા આરોપી લલિત ઝાએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી છે. બુધવારે જ્યારે યુવકો સંસદમાં ઘૂસી ગયા અને હંગામો...
કોરોનાની ફરી મોટી લહેરનો ડર! આ દેશની સરકાર એલર્ટ, માસ્ક સહિતના કડક નિયમો લાગુ કર્યા
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના દક્ષિણપૂર્વ એશિયામાં કેસ ફરી વધતા ચિંતા વધારી છે. દક્ષિણ એશિયાની સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સરકારોએ માસ્ક સહિતના નિયમોને કડક બનાવવાનું શરુ કર?...
સંસદમાં સુરક્ષા ચૂક મામલે હોબાળા વચ્ચે લોકસભામાં 14, રાજ્યસભામાં 1 સાંસદ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ
લોકસભામાંથી કોંગ્રેસ માટે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને અધ્યક્ષના અનાદર મામલે શિયાળુ સત્રના બાકી સમયગાળ?...
સામાન્ય લોકોને મોટો ઝટકો, CNG ના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયા છતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ રહ્યા નથી. તો આ તરફ સીએનજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં ત્રણ સપ્તાહમાં બીજી વખત CNGની ભાવમાં વધારો થયો છે. CNG ના ભાવમાં 1 રૂપિયાનો વધ?...
સરકારી કર્મચારીઓના જૂના પેન્શન પર RBIએ આપ્યો જડબાતોડ જવાબ
જૂની પેન્શન સ્કીમને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓએ આજથી હડતાળ શરૂ કરી છે. જૂની પેન્શન યોજના લાગુ કરો અને કોન્ટ્રાક્ટ બંધ કરો, કર્મચારીઓની માગ છે. આ હડતાળમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ ભાગ ?...
જ્ઞાનવાપીની જેમ મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો થશે ASI સર્વે, હાઈકોર્ટે હિન્દુ પક્ષની સ્વીકારી અરજી
અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણ?...