પુણે-નાશિક હાઇવે પર ધૂમ્મસના લીધે જીપનો અકસ્માત : 3નાં મોત
પુણે- નાશિક હાઇવે પર આજે ધુમ્મસના લીધે જીવલેણ અકસ્માત થયો હતો. જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારના ત્રણ જણ મોતને ભેટયા હતા. જ્યારે પાંચને ઇજા થઇ હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા?...
UPI ટ્રાન્ઝેક્શન 17.4 ટ્રિલિયન રૂપિયાને પાર કરી બનાવ્યો નવો રેકોર્ડ, ફાસ્ટેગમાં પણ થયો વધારો
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થય?...
આખરે 6 વર્ષ બાદ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ફરી એકસાથે કરશે કામ,આ OTT પ્લેટફોર્મ પર આવશે નજર
કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા લાંબા સમયથી નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.કપિલ શર્માએ પોતાના ટીવી શોથી દર્શકોને ખૂબ હસાવ્યા છે.પરંતૂ આ શો માં કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રો?...
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી પર PM મોદીએ આપ્યો આ રિપ્લાય…
દુબઈમાં COP28 સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી હતી. ઈટાલીના PM એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સેલ્ફી શેર ...
દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર રિટાયર્ડ જજોનો કબ્જો’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રિટાયર્ડ જજોએ દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર પોતાનો કબ્જો કરી રાખ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અન્ય યોગ્ય લોકોને અહીં તક આપવામ?...
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી આ વર્ષે 716 ઘૂસણખોરો પકડાયા, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કર્યું
BSF દ્વારા ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીકથી અનેકવાર ઘૂસણખોરોને ઝડપ્યા છે ત્યારે ભારતે કુલ 716 ઘૂસણખોરોની ધરપકડ કરી છે જેમાં 112 રોહિંગ્યા અને 319 બાંગ્લાદેશી સામેલ છે. આ માહિતી બોર્ડર સિક્?...
જમ્મુ-કાશ્મીરમાં યોજાશે IPLની મેચો ! જાણો કેવી રીતે આ શક્ય બનશે
કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ક્રિકેટ તમામ ભારતીયોને એકબીજાની સાથે જોડે છે. જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ પરિસ્થિતિ હોવા છતાં પણ આ રમતના ચાહકોની સંખ્યામાં ક્યારેય ઘટાડો થયો નથી, છતાં જમ્મુ-કાશ્?...
દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, કોવિડ-19ના 88 નવા કેસ નોંધાયા
વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા ?...
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; હવેથી તમામ બસ સ્ટેન્ડ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય ફ્રી
ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગેની જાહેરાત વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. હવેથી ગુજરાતના તમામ બ?...
પક્ષી સાથે ટક્કર થઈ અને 750 કરોડનું F-35 ફાઈટર જેટ બની ગયું ભંગાર, રિપેરિંગ ખર્ચ 900 કરોડ
દુનિયામાં સૌથી મોંઘુ અને આધુનિક ફાઈટર પ્લેનમાંથી એક ગણાતુ એવું F-35A સ્ટીલ્થ ફાઈટર જેટને માત્ર પક્ષીના ટકરાવાથી આજે ભંગાર બની ગયુ છે. જેના કારણે સમગ્ર દુનિયામાં ડિફેન્સ એક્સપર્ટ હેરાન થઈ ગયા ?...