પરિણામ પહેલા વસુંધરા રાજેએ ભગવાનના ચરણોમાં નમાવ્યું શીશ, બળવાખોરો સાથે કરી મુલાકાત
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના થોડાક જ કલાકો જ બાકી રહ્યાં છે. મતગણતરી પૂર્વે રાજ્સ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા સંપૂર્ણ રીતે સક્રિય છે. મતદાન બાદ...
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મોકલવામાં આવ્યા આમંત્રણ, પહેલી તસવીર સામે આવી, જાણો અંદર શું લખ્યું છે ?
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવતા વર્ષે એટલે કે 2024ની 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાના અભિષેક માટે પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મોકલવાનું શરૂ થઈ ગયું છે. તે દરમિયાન, કાર્ડનો પ્રથમ ફોટો સામે આ...
4 ડિસેમ્બરથી સંસદનું નવું સત્ર, રિપોર્ટ રજૂ કરશે એથિક્સ કમિટી: TMC સાંસદ પર નિષ્કાસનની લટકતી તલવાર
પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપોનો સામનો કરતાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા પર ડિસ્કવોલિફિકેશનની તલવાર લટકી રહી છે. સોમવારથી (4 ડિસેમ્બર) સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમ?...
ભારત સરકારે Elon Muskની આશાઓ પર પાણી ફેરવ્યું! PM મોદી સાથેની મુલાકાત પણ કામ ન લાગી?
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક ભારતમાં તેમનો બિઝનેસ ફેલાવવા માટે કારખાનું બનાવવા માગે છે. જેના માટે તેમણે ભારત સરકાર પાસેથી વિશેષ છૂટની માગ કરી હતી. આ અંગે મંત્રાલયમાં ચર્ચા પણ થઈ હત?...
બાંગ્લાદેશમાં 5.6 અને લદ્દાખમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવા
સતત આવી રહેલા ભૂકંપના સમાચારો હવે સામાન્ય બની ગયા છે. હવે બાંગ્લાદેશ અને લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની જાણકારી આપી છે. બાંગ્લાદેશમા...
નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ
ઘરેલુ માગમાં વધારો અને તહેવારોની સિઝનને પગલે નવેમ્બર-૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળા એટલે કે નવેમ્બર-૨૦૨૨ની સરખામણીમાં ૧૫ ટકા વધારે છે તેમ નાણ?...
ભારતીય નેવીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અધિકારી સંભાળશે INS Trinkat ની કમાન
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સં?...
શરીરમાં એનર્જી વધારવા માટે કારગર છે સીતાફળ, જાણો અદભૂત ફાયદાઓ
શિયાળામાં ઉપલબ્ધ સીતાફળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ સીતાફળનું સેવન કરવુ જોઈએ. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બ?...
મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ, કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષાથી માર્ગો બંધ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે પાંચ રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. તેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર કેરળમાં પણ વરસાદ?...
શિયાળામાં રોજ ખાશો આમળા તો મળશે અદ્ભુત ફાયદા, રોગ રહેશે કોષો દૂર
આમળા વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, આમળા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, તે પાચન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ત્વચા અને વાળને સુંદર બનાવવા માટે પણ જાણીતું છે. શિયાળાની ?...