ડેરા પ્રમુખ રામ રહિમને કેમ થઈ જેલની સજા ? આજીવન કેદથી પણ મોટી સજા મળી છે
યૌન શોષણ મામલે 20 વર્ષ જેલની સજા ભોગવી રહેલ ડેરા પ્રમુખ રામ રહીમ ગઈકાલે ફેરોલ પર 21 દિવસ માટે બહાર આવ્યો છે. ત્યારે બાબાના બહાર આવતા જ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે કારણ કે રામ રહિમ રાજસ્થાનનો ...
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સહિત અન્ય લોકોની 538 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમના પરિવારના સભ્યો તેમજ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. જેટ એરવેઝના સ્થાપક નરે?...
નકલી પાસપોર્ટ કૌભાંડ મામલે CBIની મોટી કાર્યવાહી, બંગાળ અને સિક્કિમમાં 50 સ્થળો પર દરોડા
નકલી પાસપોર્ટ કૌભાંડ મામલે CBIએ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ પશ્ચિમ બંગાળ અને સિક્કિમના લગભગ 50 સ્થળો પર શુક્રવારે સાંજે દરોડા પાડ્યા હતા અને આ મામલે તપાસ એજન્સીની કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે. ...
દારૂ કૌભાંડના સંબંધમાં AAP સાંસદના ઘરે EDના દરોડા: યુપી પોલીસ દ્વારા રાજદ્રોહના આરોપોનો પણ સામનો કરી રહ્યા છે સંજય સિંઘ
મંગળવારે (3 ઓક્ટોબરે) દિલ્હી પોલીસના સ્પેશયલ સેલની ટીમોએ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અનેક પત્રકારોના ઠેકાણે રેડ પાડી હતી. દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ વગેરે શહેરોમાં કુલ 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ...
હોટેલિયર પાસેથી ખંડણી માગવાના કેસમાં સચિન વાઝેને જામીન મંજૂર
મુંબઈ : વિશેષ સીબીઆઈ કોર્ટે માજી પોલીસ અધિકારી સચિન વાઝેને ૨૦૨૧ના ખંડણીના કેસમાં જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં હોટેલિયર ફરિયાદી હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન નકારતાં વાઝેએ ઓગસ્ટમાં વિશે?...
ભારતની તે 8 ઈન્વેસ્ટિગેટિવ એજન્સીઓ, જે દેશની સુરક્ષામાં ભજવે છે મહત્વની ભૂમિકા
કોઈપણ દેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે તપાસ એજન્સીઓની જરૂર છે. અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઘણી સુરક્ષા એજન્સીઓ છે. જેમના નામ વિશ્વની ટોચની સુરક્ષા એજન્સીઓમાં સામેલ છે. સરહદ પર તૈ...
બેન્કો સાથે 3800 કરોડના ફ્રોડમાં યુનિટી ઈન્ફ્રા પ્રોજેક્ટ સામે સીબીઆઈની ચાર્જશીટ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તેમજ ૧૫ બેન્કોના કન્સોર્ટિયમ સાથે રૃા. ૩,૮૪૭.૫૮ કરોડનો ફ્રોડ કરવાના આરોપ બદલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)એ યુનિટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ લિ., તેના ચેરમેન મે?...
મણિપુર ઘટના મામલે હવે CBI એક્શનમાં, આરોપીઓની પૂછપરછ અને ક્રાઈમ સીનનો સ્ટોક લેશે.
CBIએ મણિપુરમાં બે મહિલાઓ સાથે દુષ્કર્મ અને નગ્ન પરેડ મામલામાં ગૃહ મંત્રાલયના નિર્દેશ પર FIR નોંધીવામાં આવી છે. આ મામલામાં ડીઓપીટીની સૂચના જાહેર થયા બાદ FIR નોંધવામાં આવી છે. મણિપુરમાં નોંધાયેલી FI...
પાટણમાંથી 22 વર્ષ પહેલાં ઝડપાયેલા વિસ્ફોટક જથ્થા મુદ્દે 10 વર્ષની કેદ
પાટણના સાંથલપુરમાંથી 22 વર્ષ પહેલા અતિ આધુનિક હથિયારો અને વિસ્ફેટકોના વિશાળ જથ્થા પ્રકરણમાં પકડાયેલા અખ્તર હુસૈન બસીર અહેમદને સીબીઆઈની કોર્ટે ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટક...
CBI માટે No Entry, દેશના 10માં રાજ્યએ સીબીઆઈ માટે પ્રવેશબંધી ફરમાવી!
તમિલનાડુની ડીએમકે સરકારે તેમના રાજ્યમાં તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સીબીઆઈએ રાજ્યમાં કોઈપણ કેસની તપાસ માટે તમિલનાડુ સરકારની પરવાનગી લેવી પડશે. તાજેતરમાં, અન્?...