પંજાબની AAP સરકારનાં એન્ટી-ડ્રગ્સ અભિયાનના DIGનાં ઘરમાંથી મળી વૈભવી વસ્તુઓ, ભ્રષ્ટાચાર મામલે CBIની તપાસ
પંજાબ પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને રોપર રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) હરચરણ સિંઘ ભુલ્લારને ગુરુવારે CBI દ્વારા રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે. આ કેસે સમગ્ર પંજાબ પોલીસ તંત્રમાં હલચલ મચા?...
લદ્દાખ હિંસા બાદ વાંગચુકના NGOનું FCRA લાયસન્સ રદ, વિદેશી ફંડિંગ પર રાષ્ટ્રહિત વિરુદ્ધ કામ કરવાનો આરોપ
24 સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલી હિંસક ઘટનાઓ બાદ સોનમ વાંગચુકના NGO SECMOL (Students’ Educational and Cultural Movement of Ladakh) સામે કેન્દ્ર સરકારે કડક પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયે SECMOLનું FCRA (Foreign Contribution Regulation Act) લાયસન્સ રદ કરવાની જાહેરા...
ભાગેડુ મુનવ્વર ખાનને કુવૈતથી પરત લાવવામાં CBIને મળી સફળતા
બનાવટી દસ્તાવેજો અને છેતરપિંડીના ગંભીર કેસમાં વોન્ટેડ ઘોષિત થયેલા મુનવ્વર ખાનને આખરે કુવૈતમાંથી ભારત પરત લાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની સતત મહેનત, આંતરરાષ્ટ્રી...
ગુજરાત-કેડરના IPS અધિકારી મનોજ શશિધર બન્યા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર
ગુજરાત કેડરના 1994 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી મનોજ શશિધરને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)માં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે મહત્વપૂર્ણ નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂક સાથે તેઓ હવે એજન્સીમાં ...
અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ જૂથના ચેરમેન અનિલ અંબાણી સાથે સંકળાયેલી RAAGA સંસ્થાઓ સામે મની લોન્ડરિંગની ગંભીર તપાસ શરૂ કરી છે. EDએ દિલ્હીઈ અને મુંબઈમાં કુલ 35 સ્થળોએ દરોડા પાડી 50થી વધુ ...
23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, CBI લાવી રહી છે ભારત
મોનિકા કપૂરની ધરપકડ અને પ્રત્યાર્પણ ભારત માટે એક મોટી કાનૂની સફળતા છે, જે 23 વર્ષથી ફરાર કથિત આર્થિક ગુનેગારીના પ્રકરણમાં થયેલી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ગણાઈ રહી છે. સીબીઆઈએ 9 જુલાઈ, 2025ના રોજ ?...
PNB બેન્કના કૌભાંડી નીરવ મોદીનો ભાઈ અમેરિકામાં પકડાયો, ED-CBIના આગ્રહ બાદ એક્શન
પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડમાં ભારત માટે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે, જ્યારે પ્રવાસી ઉદ્યોગપતિ અને મોહંઘા ઘોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની 4 જુલાઈ, 2025ના રોજ અમેરિકામાં ધરપ?...
ડ્રીમલાઈનરમાં ખામી જણાવનારા પૂર્વ કર્મીઓને એર ઈન્ડિયાએ કર્યા હતા બરતરફ, હવે CBI તપાસની માગ
બોઈંગના ડ્રીમલાઈનર 787માં ટેકનિકલ ખામીઓનો રિપોર્ટ કરવા બદલ એર ઈન્ડિયા દ્વારા ગત વર્ષે બે કેબિન ક્રૂને બરતરફ કર્યા હતા, હવ એવિએશન ઈન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ (AIEG)એ CBI તપાસની માગ કરી છે. ગત અઠવાડિ?...
રાજા રઘુવંશી હત્યા રહસ્યમાં નવો વળાંક, શિલોંગમાં મળ્યો છેલ્લો CCTV ફૂટેજ
રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના હનીમૂન ટ્રીપ દરમિયાન શિલોંગમાં બનેલી રહસ્યમય ઘટનાએ નવો વળાંક લીધો છે.આ ફૂટેજના આધારે, પોલીસ રાજા રઘુવંશીના હત્યા રહસ્ય અને સોનમના ગુમ થવા વચ્ચેની કડીઓ જોડવ?...
CBIની મોટી કાર્યવાહી, ભૂપેશ બઘેલ સહિત 6 લોકો વિરુદ્ધ FIR દાખલ, જાણો સમગ્ર મામલો
મહાદેવ એપ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડની તપાસ કરી રહેલી CBI એ ગયા અઠવાડિયે 60 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા છત્તીસગઢ, ભોપાલ, કોલકાતા અને દિલ્હીમાં પાડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજક...