ભરૂચ જામા મસ્જિદ મામલે આંદોલન તેજ 35 હજાર હસ્તાક્ષરો સાથે સંતો મહંતોની જિલ્લા તંત્રને રજૂઆત
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વેગ પકડી રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ, શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ વિવિધ હિંદુ અને જૈન સંગઠનો દ્વારા સોમવ?...
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાનારા આંદોલન પહેલાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ક્રેડિટ લેવાની હોડ શરૂ થઈ ગઈ છે. ખેતરોમાંથી પસાર થતા વીજપોલ અને તેના વળતર સહિતના મુદ્દાઓને લ?...
દિલ્હી-NCRમાં હવામાનનો મોટો પલટો! IMDએ જાહેર કર્યું રેડ અને ઓરેન્જ એલર્ટ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના એનસીઆર (NCR) વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ, ધૂળભરી ?...
વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા?...
ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સાસણ ગીર સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ, પ્રવાસીઓ માટે મહત્વની સૂચના
વનરાજ સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વભરમાં જાણીતા સાસણ ગીર અને ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વન વિભાગે ચોમાસાની ઋતુને ધ્?...
દેશ અને પ્રદેશમાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા અપાઈ શ્રધ્ધાંજલિ
દેશ અને પ્રદેશમાં થયેલાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ છે. ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થતાં વારસદારોને રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ રહી છે. તાજેતરમાં દ?...
જીવનસાથી એપ પર મોટો કૌભાંડ! ‘આદિત્ય પટેલ’ બની કરીમે 20થી વધુ હિન્દુ યુવતીઓને ફસાવી હોવાનો આરોપ
અમદાવાદમાં ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓ સાથે છેતરપિંડી અને શોષણ કરવાના ગંભીર આરોપો સાથે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બજરંગ દળ અને પીડિત મહિલાના દાવા મુજબ, કડ?...
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
કેન્દ્ર સરકારે ભારતીય સેનાના આગામી વડા (Chief of the Army Staff) તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની સત્તાવાર નિમણૂક જાહેર કરી છે. હાલમાં ભારતીય સેનાના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવી રહેલા લેફ્ટનન્ટ ...
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર 15 જૂનના રોજ બહુપ્રતિક્ષિત "ઔદ્યોગિક નીતિ-2026" જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે...
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ‘અન્નપૂર્તિ ગ્રેન ATM યોજના’નો સમગ્ર ગુજરાતમાં વિસ્તાર કર?...