પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે એક ઇસમને ઝડપી પાડતી વડતાલ પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ તથા કલેક્ટર ખેડા- નડીયાદ નાઓએ ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકેલ હોય જે બાબતે જાહેરનામું પ્રસિધધ કરેલ હોય ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉ...
વાઈબ્રન્ટ ગુજરાત ભારતીય વિજ્ઞાન સંમેલન યોજાયું : નડિયાદની મહિલા આર્ટ્સ કૉલેજની બહેનોએ ભાગ લીધો
અમદાવાદના રાજ્ય શ્રેષ્ઠ સાયન્સ સીટી ખાતે યોજાયેલ ભારતીય વિજ્ઞાન સંમેલનમાં નડિયાદની મહિલા આર્ટ્સ કૉલેજની બહેનોએ ભાગ લીધો હતો, તાજેતરમાં સાયન્સ સીટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાયેલ...
ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા NSSના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે માહિતી અપાઈ
નડિયાદ તાલુકાના વલેટવા ગામ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સી.બી. પટેલ આર્ટસ કોલેજના એન. એસ. એસ. ના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે તથા બાળકોની સરકારી યોજનાઓની માહિતી આપી તથા પેમ્પલેટન?...
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શ્રી સંતરામ મંદિર પરિસર નડીઆદ ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્ય વ્યાપી “સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત તા. 01-01-2024 ના રોજ સમગ્ર રાજયમાં 108 સ્થળો પ?...
ખેડા જિલ્લાના ગળતેશ્વરમા ઘટના : ઈકો કારની ટક્કરે બાઈક સવારનું મોત
ગળતેશ્વર તાલુકાના કોસમ ગામની સીમમાં ગઈકાલે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં ...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે (જિલ્લા લોક ફરિયાદ નિવારણ) જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવા...
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પિઠાઈ ગામમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાંથી રૂપિયા ૧૧,૮૮,૦૦૦ ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ જતાં ભારે ચકચાર ફેલાઈ છે. આ ચાઈનીઝ દોરીનો જથ્થો પીઠાઈ ગામના ખેતરમાંથી ઝડપાયો હતો અને આ જથ્થોખેડા નડિયાદ એલસીબ...
ઓનલાઈન ફ્રોડ : નડિયાદનો યુવાન ટેલિગ્રામ એપ લીંકમાં લુંટાયો, અડધા લાખ ગુમાવ્યા
નડિયાદનો એક યુવાન વેપારી વધુ પ્રોફીટ મેળવવાની લાલચમાં અડધા લાખમાં લુંટાયો હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ. નડિયાદ શહેરના ડાકોર રોડ ઉપર સાંઈબાબા મંદિર પાસે, રાણાનગર સોસાયટી, બ?...
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા 67મી રાષ્ટ્રીય શાળાકીય આર્ચરી અંડર 19 (ભાઈઓ અને બહેનો)-2023-24 માટે તા. 09/12/2023ના રોજ કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ...
નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરાયું
સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત, ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ નડિયાદમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અતિથિ વિશેષ તરીકે વિષ્ણ?...