૧૩ કરોડ ૫૬ લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યોને ઝડપી પાડતી નડીઆદ સાયબર ક્રાઇમ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓની સૂચના તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા નડીઆદની સુચના અને માર્ગદશન તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર. વાજપાઈ નડીઆદ વિભાગ નડીઆદ નાઓના સી?...
સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિઘ્નવિનાયકનું સ્થાપન કરાયુ
વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ધામ ખાતે આવેલ સ્વા.મંદિરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધુમ પૂર્વક કરાઇ હતી. તા.૨૭ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી મંદિર પરિસરમાં મંગલમૂર્તિ મોરી?...
ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો
નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિય...
ભારે વરસાદની આગાહીને પગલે વીજ અકસ્માત ટાળવા માટે એમજીવીસીએલ દ્વારા ગાઈડલાઈન જારી
નવા બાંધકામ વખતે વીજ માળખા થી સલામત અંતર જાળવવું, વિસ્થાપન ઉપર કરાવીત વીજ ભાર કરતાં વધારે વીજભાર જોડવો નહી, તેમજ વીજ પ્રણાલી પર વિપરીત અસર કરીને અકસ્માત નોતરે છે જેથી વધારાના વીજભાર માટે સંબ...
નડિયાદ : વ્યાજખોરીના ત્રાસ અંગે જાગૃતિ લાવવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર કાર્યક્રમ યોજાયો
નડિયાદ ખાતે આવેલ બ્રહ્મા કુમારી સંકુલ ખાતે આજે ખેડા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના અધ્યક્ષતામાં વ્યાજખોરિના ત્રાસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેના આશપથી લોક દરબારનુ?...
જાહેરસભા અને પ્રચંડ સમર્થન સાથે વિજય સંકલ્પ રેલી સાથે ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારીપત્ર ભર્યું
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે મંગળવારે વિજય મૂહુર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પહેલા નડિયાદ શહેરમાં જંગી ?...
સેવાલીયા યુનિટના હોમગાર્ડ જવાનને ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરવા બદલ સન્માન પત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામા આવ્યું
પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ તા. ૧૩/૦૪/૨૦૨૪ નારોજ જીલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતીને જાળવી રાખવા તેમજ નાગરીકોની સલામતી/સુખાકારી ને વધુ સુધળ બનાવવા જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સ?...
કપડવંજનો યુવક અકસ્માતમાં બ્રેઇન ડેડ થતાં માતાએ હ્રદય, લીવર અને કિડનીઓનું દાન કર્યું
કપડવંજ તાલુકાના યુવાન અકસ્માતમાં ઘાયલ થતાં ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કરતા તેઓની માતાએ યુવકના ચાર અંગોનું દાન આપી સમાજ માટે પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો. કપડવંજ તાલુકાના રહેવાસી અને ખે?...
કઠલાલ તાલુકામાં ભાટેરાના યુવકે ગળાફાંસો ખાઇ મોતને વ્હાલું કરતાં મચેલી ચકચાર મચી
કઠલાલ પાસેના ભાટેરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવનનો અંત આણ્યો છે. વાવના મુવાડા પાસે કેનાલ નજીક ઝાડની ડાળીએ ગળા દુપટ્ટો બાંધી આપઘાત કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ...
નડિયાદની મફતલાલ મીલ ઈન્ડસ્ટ્રીઝના ૩૫૦ કર્મચારીઓ થયા મતદાન કરવા પ્રતિજ્ઞાબદ્ધ
આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે નડિયાદની જાણીતી...