રાજસ્થાનના રણસંગ્રામમાં કોણ જીતશે, આજે એક્ઝિટ પોલમાં થશે જાહેર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 25મી નવેમ્બરે મતદાન થયા બાદ હવે પરિણામ આગામી 3જી ડિસેમ્બરે આવશે. પરંતુ તે પહેલા મતદારો એક્ઝિટ પોલની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોણ જીત?...
કોંગ્રેસ અને BRS બંને ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટીઓ છે – જેપી નડ્ડાના આકરા પ્રહાર
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપી એડીચેટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદી ઉપરાંત બીજેપીના અનેક દિગ્ગજ નેતા જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્રણ દિવસ બાદ યોજાનારી ચૂંટણી માટે બ...
યોગીથી લઈને મહારાણી સુધી..રાજસ્થાનમાં સત્તા પલટની આશા સાથે ભાજપે ઉતાર્યા આ 7 સાંસદ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. રાજસ્થાનમાં આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે. તેમાં પણ આ વખતની લડાઈ ‘નિયમો અને રિવાજો’ બદલવાને લઈને છે. એક તરફ ભાજપ છે જેને સત્તા પલટની આ?...
ભારત માટે રાહુ અને કેતુ સમાન છે રાહુલ ગાંધી અને કોંગ્રેસ : અમિત શાહના જોરદાર વળતા પ્રહારો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના આજથી બે દિવસ બાકી રહ્યા છે. આજે (ગુરૂવારે) ચૂંટણી પ્રચારના આખરી દિવસે, ભાજપ અને કોંગ્રેસ 'એડી-ચોટી'નું જોર લગાડી રહ્યાં છે. સામ સામા પ્રહારો થઈ રહ્યાં છે. રાહુલ ગાંધ?...
‘સચિન પાયલોટને દુધમાંથી માખીની જેમ બહાર કરી દીધા’: રાજસ્થાનમાં PM મોદીએ કોંગ્રેસના આતંરિક વિખવાદ પર કર્યો કટાક્ષ
રાજસ્થાનમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે પીએમ મોદીએ રાજસ્થાનના દેવગઢમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે હંમેશા ખોટા વચન?...
સોનિયા અને રાહુલ ગાંધીને ED એ આપ્યો મોટો ઝટકો, 751 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગ કેસને લઈ ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે....
કોંગ્રેસ ભ્રષ્ટાચારનું પ્રતિક, ગેહલોતનો જાદુ નહીં ચાલે : મોદી
રાજસ્થાનમાં ૨૫મી તારીખે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ સ્થિતિ વચ્ચે રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બારણ જિલ્લામાં રેલીને સંબોધતા કહ્યું હતું કે કોંગ્?...
ઉત્તરાખંડના પૂર્વ CM હરીશ રાવતની તબિયત લથડી, તાત્કાલિક દેહરાદૂનની હોસ્પિટલમાં કરાયા દાખલ
ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતની તબિયત લથડી ગઈ છે. પૂર્વ સીએમની તબિયત લથડતા જ તેમને તાત્કાલિક દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરીશ રાવતે છ?...
“કોંગ્રેસના રાજમાં દલિતો પર અત્યાચાર થયો” પાલીમાં જનસભા સંબોધતા પીએમએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનના પાલી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનસભાને સંબોધી રહ્યા છે. મોદીએ કહ્યું કે મારો સંકલ્પ છે કે જીવનની મૂળભૂત સુવિધાઓ દરેક ગરીબ, દલિત, પછાત, દરેક પરિવ?...
‘તમારાથી થાય તે કરી લેજો’ : કોંગ્રેસને વડાપ્રધાન મોદીનો ખુલ્લેઆમ પડકાર
મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભાઓને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (બુધવારે) કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને ૮૫% કમિશન લેવાની કામગીરી કરવા માટે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (કોંગ્?...