‘વંદે માતરમ્’નો વિવાદ : કઈ રીતે નેહરુ-કોંગ્રેસે હટાવ્યા હતા માતા દુર્ગાની સ્તુતિના છંદ?
ભારતના ઇતિહાસમાં આદિ શંકરાચાર્યની અધ્યાત્મમય પરંપરા પછી જો કોઈ રચનાએ રાષ્ટ્રવ્યાપી ઉર્જા અને ક્રાંતિનો સર્વશક્તિમાન જ્વાળામુખી પ્રગટાવ્યો હોય, તો તે ‘વંદે માતરમ્’ જેવી અમર કવિતા છે. બંક?...
ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારા છત્રપાલસિંહનું મોટું નિવેદન, કહ્યું – મને ખૂબ માર્યો
જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાએ રાજકીય અને સામાજિક વલણોને ખૂબ અસર કરી છે. નવી માહિતી અનુસાર, આ ઘટના પાછળનો મુખ્ય આરોપી છત્રપાલસિંહે ખુલાસો કર્યો છે કે ઘટના દેખાતા પ્રમાણે ન?...
બંગાળમાં બાબરીનું નિર્માણ કરવાનું એલાન કરનાર હુમાયુ કબીર TMCમાંથી સસ્પેન્ડ
તૃણમૂલ કોંગ્રેસે પોતાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી હુમાયુ કબીરને તેમની સતત વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક રંગ ધરાવતી ટિપ્પણીઓના કારણે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને...
અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી સિયાસતમાં ગરમાવો, કોંગ્રેસથી અલગ જૂથ બનાવવાની ઇચ્છા વ્યક્ત
કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક 'નવું ગ્રૂપ' બનાવવાની વાત કરીને રાજકીય વર્તુળોમ?...
મેવાણીના બફાટ બાદ DGPનું નિવેદન : કર્મચારી ભૂલ કરશે તો વિભાગ પગલા લેશે, બહારના દખલને મંજૂરી નહીં
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ગુજરાત પોલીસ પર કરાયેલા વિવાદાસ્પદ નિવેદનોને પગલે અનેક જિલ્લામાં વિરોધની લહેર ઉભી થઈ રહી છે. આ સમગ્ર મામલે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહ?...
જન આક્રોશ રેલી દરમિયાન હંગામો, પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
હિંમતનગર શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. રેલી આગળ વધતી હતી ત્યારે કેટલાક સ્થાનિક પરિવારજનો અને મહિલાઓના જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો....
કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ દિલ્હી બ્લાસ્ટને ગણાવ્યું ‘કાશ્મીરમાં અત્યાચાર’નું પરિણામ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે, ત્યારે આ ઘટનાને લઈને રાજકીય પ્રતિસાદો પણ ઝડપથી પ્રગટ થઈ રહ્યા છે. ઇસ્લામિક આતંકીઓ દ્વારા આ હુ?...
કર્ણાટકમાં RSSનું પથસંચલન યોજાયું, કોંગ્રેસના પ્રયત્નો નિષ્ફળ
કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા RSSના પથસંચલનનો મુદ્દો અંતે પૂર્ણ થયો છે. રાજ્યની કોંગ્રેસ સરકારે આ કાર્યક્રમને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, રવિવાર, 16 નવેમ્બરના રોજ કલબુર...
બિહારમાં ફરી ડબલ એન્જિન સરકાર, કોંગ્રેસના સૂપડા સાફ
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂરેપૂરી તેજીએ ચાલી રહી છે અને અત્યાર સુધીના વલણો સ્પષ્ટ કરી રહ્યા છે કે NDA આ વખતે પ્રચંડ બહુમતી સાથે સત્તા પર વાપસી કરી શકે છે. પ્રારંભિક તબક્કામાં જ NDAએ 200?...
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મુકુલ રૉયને હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
કોલકત્તા હાઇકોર્ટ દ્વારા 13 નવેમ્બરે આપવામાં આવેલો નિર્ણય પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો ફેરફાર લાવનાર પુરાવો બની રહ્યો છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય મુકુલ રોયને કોર્ટએ દલબદલ વ?...