અમને આપેલી પ્રતમાં ‘સોશિયલીસ્ટ’ ‘સેક્યુલર’ શબ્દ નથી’: કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બંધારણની નકલ પર ઉઠાવ્યો પ્રશ્ન
દેશની સંસદમાં પાંચ દિવસનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. તારીખ 18 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આ સત્ર તારીખ 22 સપ્ટેમ્બરે પૂર્ણ થવાનું છે. જ્યારે મંગળવારે (19 સપ્ટેમ્બરે) ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવ...
13 વર્ષ તો રાહ જોઈ હજુ કેટલા વર્ષ આ બિલ માટે રાહ જોશે મહિલાઓ ?- મહિલા અનામત બિલ પર સોનિયા ગાંધી
મહિલા અનામત બિલ પર આજે લોકસભામાં ચર્ચા શરુ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી ચર્ચા માટે તેમના પક્ષ વતી મુખ્ય વક્તા તરીકે તેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સોનિયા ગ...
BJPએ વિપક્ષી ગઠબંધન ‘INDIA’ને સનાતન ધર્મ વિરોધી ગણાવ્યું, સોનિયા ગાંધીના મૌન પર ઉઠાવ્યા સવાલ
સનાતન ધર્મ વિરુદ્ધ DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર ઉભા થયેલા વિવાદમાં આજે બીજેપી સાંસદ રવિ શંકર પ્રસાદે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. બીજેપી મુખ્યાલયમાં આયો?...
‘કોંગ્રેસે પોતાના જ નિવેદનનું કર્યું ખંડન, હવે બધુ ઠીક છે’, અલકા લાંબાના નિવેદન પર AAP મંત્રીએ કરી મોટી વાત
કોંગ્રેસ નેતા અલકા લાંબાએ દિલ્હીની સાત લોકસભા બેઠકો પર લોકસભા ચૂંટણી 2024 લડવા અંગે મોટો દાવો કર્યો હતો. અલકા લાંબાના આ વિરોધાભાસી નિવેદન બાદ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે એકલા ...
BJPનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પલટવાર, PMએ કહ્યું- ‘મોહબ્બત દુકાનોમાં નહીં, દિલોમાં રહે છે’
‘પ્રેમ દિલમાં રહે છે, દુકાનમાં નહીં’ બીજેપીએ શુક્રવારે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં આ પંક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની પરિવારવાદની નીતિ, તેમના દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચ?...
HAL વિશે ભ્રામકતા ફેલાવી રહી હતી કોગ્રેસ, આજે HAL અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાવી રહી છે : PM MODI
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપવા લોકસભામાં હાજર છે. મણિપુર હિંસા મુદ્દે વિપક્ષ દ્વારા મોદી સરકારના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ...
કોગ્રેસ નેતા અધીર રંજને લોકસભામાં એવુ તો શું કહ્યું કે સત્તાધારી પક્ષના સાંસદોએ મચાવ્યો હોબાળો
આજે (ગુરુવારે) લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહને આજે સંબોધશે, પરંતુ તે પહેલા કોંગ્રેસના સાંસદ અધીર રંજને અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામા?...
આજે ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર; ‘બનશે, મળશે’ જેવા શબ્દો પ્રચલનથી બહાર થયા : નાણામંત્રી
મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભા?...
દાયકાઓ સુધી યાદ રહેશે… કેજરીવાલે રાહુલ સહિત આ દિગ્ગજ નેતાઓનો આભાર માન્યો.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓને પત્ર લખીને દિલ્હી સર્વિસ બિલ પર આભાર માન્ય?...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન, I.N.D.I.A. ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ (Congress) ગઠબંધન કરશે. I.N.D.I.A ગઠબંધન હેઠળ આ બંને પક્ષ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીન?...