‘વિપક્ષો હતાશાને લીધે સંસદની કાર્યવાહી ખોરવે છે’ : 2024માં વધુ ‘ભૂમિ’ ગુમાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (મંગળવારે) વિપક્ષો ઉપર તણખા ઝરતા ઉગ્ર પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહી ખોરવવાની તેની આ રીતિ-નીતિ તેઓની હતાશા જ દર્શાવે છે. વિધાનસભાઓની ચૂં?...
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યા અભેદ્ય દુર્ગ બનશે સઘન તપાસ થશે : ઠેર ઠેર CCTV લગાડાશે
ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પુરું માળખું તૈયાર કર્યું છે. આઇ.જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે. તેથી સલામતી માટે, સીઆરપી...
એનસીડીસીના પૂર્વ ડાયરેક્ટરે જણાવ્યું, કેટલો ઘાતક છે કોવિડનો નવો JN.1 વેરિએન્ટ?
ભારતમાં કોરોના વાયરસનો ખતરો ફરી સામે આવી રહ્યો છે. દુનિયાના ઘણા દેશોની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ કોરોનાનો નવો સબ વેરિએન્ટ સામે આવ્યો છે. કેરળમા?...
ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી પર થયો હંગામો, ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર કરી આકરી ટિપ્પણી
તૃણમૂલ કોંગ્રેસના એક સાંસદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ટીએમસીના લોકસભા સાંસદ કલ્યાણ બેનર્જી મિમિક્રી કરતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ?...
INDIA ગઠબંધનની બેઠક પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, ગેહલોત-બઘેલ સહિતના પાંચ સભ્યોની કમિટી બનાવાઈ
આજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની બેઠક થોડીવારમાં જ શરુ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી બનાવી છે. https://twitter.com/ANI/status/1737039894063825084...
યુરોપમાં ઈસ્લામને કોઈ સ્થાન નથી…ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ મુસ્લિમોને આપી ચેતવણી
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી. યુરોપ અને ઇસ્લામની સંસ્કૃતિ એકબીજા સાથે બિલકુલ મેળ ખાતી નથી. યુરોપમાં ઇસ્લા?...
સસ્પેન્શનને કોર્ટમાં પડકારી શકાય નહીં, રાજ્યસભા-લોકસભાના સભ્યો આ નિયમો હેઠળ થાય છે સસ્પેન્ડ
સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં સુરક્ષા ભંગ કરનારા કેટલાક યુવકોની હરકત બાદ વિપક્ષી સાંસદોએ તેના પર પ્રશ્ન કરતા આ અંગે હોબાળો કર્યો હતો. જેથી આ બાબતને અશોભનીય માનતા લોકસભામાં વિપક્ષના વધુ 4...
‘દીકરાઓને પઢાઓ અને તેમનાથી બેટીઓને બચાઓ’, મહિલાને નિર્વસ્ત્ર કરવાના કેસમાં કોર્ટની ટિપ્પણી
કર્ણાટકમાં 11 ડિસેમ્બરે મહિલાને નિર્વસ્ત્ર કરીને મારપીટ કરવાના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે સોમવારે કહ્યું કે, બેટી પઢાઓ, બેટી બચાવોથી કામ નહીં ચાલે. હવે જરૂર છે કે દીકરાઓને પઢાઓ અને તેનાથી દીક?...
જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઈકોર્ટે તમામ અરજી ફગાવી, આ એક્ટનો હવાલો આપ્યો હતો
જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે. https:...
ચિરાગ પટેલ અને ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે! કાલે વધુ એક રાજીનામું પડશે
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર મળી રહ્યા છે. દેશમા આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ પહેલા મંગળવારે ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમા...