ગુજરાતના આ વ્યક્તિએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું, તેમના ભક્તો છે દેશ-વિદેશોમાં
અયોધ્યા રામ મંદિરની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેની તૈયારીઓ ધામધુમથી ચાલી રહી છે. પીએમ મોદીની હાજરીમાં રામલલ્લા બિરાજમાન થશે. જાણકારી મુજબ રામ મંદિર માટે અત્યારસુધી 5500 કરોડથી વધ...
2028 સુધીમાં ભારત પાસે હશે ખુદનું ‘સ્પેસ સ્ટેશન’, જાણો 2047 સુધીમાં દેશ ક્યાં હશે, ISRO ચીફે કર્યું એલાન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની હાલની ક્ષમતાઓનો ઉપયોગ કરીને 2028 સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપવા માંગે છે. તેમણે આ વા?...
ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ દેખાડ્યો ભારતનો પાવર, આકાશ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, રક્ષામંત્રીએ પાઠવી શુભેચ્છા
DRDOએ આજે એટલે કે શુક્રવારે નવી પેઢીના આકાશ મિસાઈલ (AKASH-NG)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. DRDOના જણાવ્યા અનુસાર ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની સંકલિત પરીક્ષણ શ્રેણીથી ખૂબ જ ઓછી ઉંચાઈ પર ?...
‘પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે શ્રમદાન કરજો..’ નાસિકમાં નેશનલ યુથ ફેસ્ટિવલમાં PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેમણે નાસિકમાં 27માં નેશનલ યૂથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમની સાથે ...
કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા “તાના બાના” પ્રોજેક્ટનો પ્રારંભ
કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને સ્ટેર સ્કૂલ ઓફ બિઝનેસ, ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા "તાના બાના" પ્રોજેક્ટની શરૂઆત કપડવંજ કેળવણી મંડળ ખાતે કરવામાં આવી હતી. લોકલ આર્ટિસ્ટને પોતાની આર્...
સુરતની ઐતિહાસિક ઉપલબ્ધિ: સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું સુરત
મેયર અને મ્યુ.કમિશનરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્વીકાર્યો એવોર્ડ: સુરતવાસીઓ, સ્વચ્છતાકર્મીઓ, મનપા કર્મચારીઓ-અધિકારીઓમાં આનંદની લાગણી છવાઈ. સુરત શહેર હવે સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહ?...
‘માથું ઢાંક્યા વગર મસ્જિદની મુલાકાત’..સ્મૃતિ ઈરાનીની મદીના મુલાકાતથી પાકિસ્તાનને લાગ્યા મરચાં
ભારતના લઘુમતી કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે હતા. આ દરમિયાન તે મદીના પણ ગયા હતા અને ત્યાં હજ માટેની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળ સાથ?...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના 11 દિવસ પહેલાં PM મોદીનો ખાસ સંદેશ, આજથી શરૂ કરશે વિશેષ વિધિ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે અને અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મો...
સિંધી ભાષાનો વ્યાપ વધારવા કપડવંજ સિંધી સમાજ કટિબધ્ધ
સિંધી ભાષાનો વ્યાપ વધે અને વધુમાં વધુ લોકો સિંધી ભાષાથી પરિચિત થાય તે માટે કપડવંજ સિંધી સમાજએ પ્રયાસો આદર્યા છે. કપડવંજ સિંઘ હિન્દુ પંચાયત સિંધી સેવા સમાજ ટ્રસ્ટ, જી.એ.સિંધ સેવા મહિલા ગ્રુપ ?...
કપડવંજમાં ઘાંચી સમાજના વિશિષ્ટ ડિગ્રી અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું સન્માન કરાયું
ખેડા જિલ્લાના કપડવંજ શહેરની સંસ્થા ફિકર ગ્રુપ દ્વારા કપડવંજ ઘાંચી સમાજમાં એજ્યુકેશન ક્ષેત્રે વિશિષ્ટ ડિગ્રી તથા સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનો સન્માન સમારોહ તાજેતરમાં કપડવંજ ખાતે યો?...