અમરેલીમાં નકલી બીડી-તમાકુનું મીની કારખાનું ઝડપાયું, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
અમરેલી શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી બીડી અને તમાકુનું કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG)એ બાતમીના આધારે રહેણાંક મકાનમાં ચાલતા આ નકલી મીની કારખામાં દરોડા ?...
જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ
જામનગર-ખંભાળિયા હાઈવે પર શોર્ટ સર્કિટના કારણે એક ચાલુ કારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ખીજડિયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળી હતી. સદ...
આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યો?...
વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત
વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈ...
દરેક યોજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ છે, બજેટ સત્રને ‘વિકસિત ભારત’ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું : પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકારે દેશના દરેક નાગરિક સુધી પહોંચવા માટે સતત પ્રયાસો કર્યા છે અને બધી યોજનાઓ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આ?...
મોટાપાથી પીડાઈ રહ્યું છે ભારત! જંક ફૂડની જાહેરાતો પર લાગી શકે છે પ્રતિબંધ
આર્થિક સર્વેક્ષણમાં ભારતમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF) એટલે કે જંક ફૂડની ઝડપથી વધી રહેલી ખપતને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લોકસભામાં રજૂ કરાયેલા પ્રી-બજેટ દસ્તાવેજ મુજબ, ભારત હવે ...
ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના પરિસરમાં સેમિનાર યોજાયો
ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ તથા ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ., અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ(i & ci), અમદાવાદના સહયોગથી સહકારી બેંકોન?...
અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM? NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ તેમના પત્ની રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. છગન ભુજબળ, ધનંજય મુંડે અનેસુનીલ તટકરેએ સુનેત્ર?...
અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત
અમદાવાદના ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ મકાન પડતાં 3 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક વૃદ્ધ મહિ...
ગીર સોમનાથ: તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, ગુનો આચરી જંગલમાં છુપાયેલા બંને આરોપીઓને પોલીસે ઝડપ્યા
ગીર સોમનાથના તાલાલામાં બે કૌટુંબિક સગીર બહેનો પર દુષ્કર્મ આચરી જંગલમાં છુપાયેલા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીમાં એક સગીર હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપક?...