DRDO એ રેકોર્ડ બનાવ્યો, પ્રથમ વખત લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું; પાકિસ્તાન અને ચીન રેન્જમાં
રક્ષા મંત્રી રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા છે. આ મિસાઈલ અદ્યતન એવિઓનિક્સ અને સોફ્ટવેરથી સજ્જ છે. ઓડિશાના ચાંદીપુર રેન્જમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠ?...
ભાજપ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીમાં, નાયબ સૈનીના શપથમાં 19 CM, 16 ડે.સીએમને આમંત્રણ
હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની આજે (17મી ઓક્ટોબર) બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ પંચકુલાના દશેહર ગ્રાઉન્ડમાં શપથ લેવાના છે. ત્યાર બાદ ચંદીગઢમાં NDAના મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી ?...
‘PoK વાસીઓ ભારતમાં જોડાઈ જાઓ કારણ કે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન
રક્ષામંત્રી રાજનાથ સિંહે રામબન જિલ્લામાં બનિહાલ બેઠકથી ભાજપના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તા?...
‘આર્મી કમાન્ડરને કહી દીધું છે કે યુદ્ધ માટે તૈયાર રહે’ સંરક્ષણ મંત્રી રાજનાથનું એલાન
આવનારા દિવસોમાં ભારતે કોઈ દેશ સાથે યુદ્ધ ચઢે તો નવાઈ નહીં ! હાલની સ્થિતિ જોતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને આવું લાગી રહ્યું છે. રાજનાથ સિંહ એવું કહ્યું કે મેં આપણા સુરક્ષા દળોને ય...
ચીન-પાક. માટે અરિ’ઘાત’ ! નેવીને મળી બીજી પરમાણું સબમરિન, 750 કિમીના ટાર્ગેટનો ખાતમો
ઈન્ડીયન નેવીના બેડામાં બીજી પરમાણુ સબમરીન સામેલ થઈ છે જેનું નામ INS અરિઘાત છે. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં INS અરિઘાતને સામેલ કરી દેવાઈ હતી. આ સબમરીનના સામેલ થવાથી નેવીની તાકાતમાં અનેકગણો વધારો થ...
29 હજાર કરોડનો પ્રોજેક્ટ, 10 લાખને મળશે રોજગાર, મોદી કેબિનેટનો નિર્ણય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર આ પ્...
બાંગ્લાદેશના મુદ્દે મોદી સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, સંસદમાં વિદેશ પ્રધાન આપશે નિવેદન
કેન્દ્ર સરકારે, બાગ્લાદેશમાં આકાર પામેલ તખ્તાપલટાની ઘટનાથી ચિંતીત થઈને, સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકરે કરી હતી. આ બેઠક દરમિયાન વિદેશ મંત...
PM મોદીએ પાડોશી દેશમાં બળવા અંગે યોજી કેબિનેટની ઈમરજન્સી બેઠક, બાંગ્લાદેશની સ્થિતિ પર ઊંડાણપૂર્વક કર્યો વિચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશ બાંગ્લાદેશમાં બળવા અને રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે સાંજે તેમના સત્તાવાર નિવાસસ્થાને સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં બા?...
DRDOની વધુ એક સિદ્ધિ, કાળ બનીને દુશ્મન દેશ પર ત્રાટકશે આ ઈન્ટરસેપ્ટર મિસાઈલ, કરાયું સફળ પરીક્ષણ
ભારતે બુધવારે ઓડિશાના દરિયાકાંઠે તેની બેલેસ્ટિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલીના બીજા તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ સાથે દુશ્મન દેશોની મિસાઈલોને સરહદમાં પ્રવેશતા પહેલા જ હવામાં નષ્ટ ...
ભારત થશે સંરક્ષણ ક્ષેત્ર મજબૂત, જાણો બજેટમાં નિર્મલા સીતારમણે કરી કઈ જાહેરાત?
કેન્દ્રીય મંત્રી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આજે સંસદમાં રજુ કરાયેલા બજેટ-2024માં સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવામાં આવ્યું છે. અગાઉના બજેટમાં સંરક્ષણ માટે 5.93 લાખ કરોડ રૂપિયાની ...