‘PoK આપમેળે ભારતનો ભાગ બનશે’, મોરક્કોની ધરતીથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને મેસેજ
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાલમાં મોરોક્કોની બે દિવસની મુલાકાત પર છે, જે મોરોક્કો માટે તેમની પ્રથમ મુલાકાત ગણાય છે. મોરોક્કો પહોંચતાં તેમણે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના ઉત્પાદન એકમનુ...
NDA બેઠકમાં PM મોદીને સન્માન, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર પ્રસ્તાવ પસાર
સંસદ ભવનના ઓડિટોરિયમમાં આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળના એનડીએ (NDA) સંસદીય દળની મહત્વની બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ આકર્ષણ રહ્યા. પીએમ મોદીના આગમન પર એનડીએન?...
પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું : સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન
લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત થઈ હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. પરંતુ, વિપક્ષના હોબાળાના કારણે બપોરે બે વાગ્યા...
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ સિંહે કહ્યું- અમે અમારી માતા-બહેનોનો બદલો લીધો
લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા શરૂ કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશ માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યું કે પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો ક...
‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો, કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થયા બાદ પણ સતત વિક્ષેપો અને હોબાળા વચ્ચે કોઈ ઢંગથી ચર્ચા શરૂ થઈ નથી. આજે સંસદમાં ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ચર્ચાની શક્યતા હતી, પરંતુ શરૂઆત કરતા પહેલા વિપક્ષે બિહારના મત?...
‘આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, કાર્યવાહી થતી રહેશે…’, રાજનાથ સિંહનો ચીનથી પાકિસ્તાનને કડક સંદેશ
ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન પહોંચી ગયા છે. તેઓ ત્યાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. આ મુલાકાત ખાસ એટલા માટે છે કારણ કે, મે 2020માં પૂર્વ લદ્દાખન...
સર્વપક્ષીય બેઠકમાં રક્ષામંત્રીએ આપ્યું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂર યથાવત
ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી, બંને બાજુ અશાંતિ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પીએમ નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા ...
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક શરૂ, રાજનાથ સિંહની આગેવાનીમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થશે
પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક બોલાવાઈ છે. આ બેઠક શરૂ થઇ ચૂકી છે જેમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા ક?...
‘અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું’, રાજનાથ સિંહે કહ્યું- અમે એવા લોકોને મારી નાખ્યા જેમણે…
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ગઈકાલે રાત્રે, પીઓકે અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ઝડપી મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર?...
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અંડર વોટર નેવલ માઇનનું સફળ પરીક્ષણ, જાણો વિશેષતા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતની લશ્કરી કાર્યવાહીથી ભયભીત છે. આ દરમિયાન ભારતીય નૌકાદળે સોમવારે સમુદ્રમાં મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM)નું સફળતાપૂર્વક પ?...