અરવિંદ કેજરીવાલને ઈડીનું આઠમું સમન્સ, લિકર પોલિસી કેસમાં આજ સુધી હાજર નથી થયા
દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની તપાસ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ને આઠમું સમન્સ પાઠવ્યું છે. અગાઉ પાઠ?...
પ્રમુખ સ્વામી મહારાજને નાસાની અનોખી શ્રદ્ધાંજલિ, ચંદ્ર પર લેન્ડ થનારા સ્પેસક્રાફ્ટ પર તેમની તસવીર..
NASAનું ખાનગી અવકાશયાન BAPSના પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. વાત જાણે એમ છે કે, NASAનું ખાનગી અવકાશયાન ઓડીસિયસ હાલમાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ અવકાશયાન BAPS સ્વામિનારાયણ ...
મહિલા શક્તિથી ભારત કેવી રીતે બનશે વિકસિત દેશ, સ્મૃતિ ઈરાની જણાવશે મોદી સરકારની યોજના
એકવાર તેની વાર્ષિક ઈવેન્ટ વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટ લઈને આવ્યું છે. What India Thinks Today જેવા વૈશ્વિક પ્લેટફોર્મ પર, વિશ્વભરના નિષ્ણાતો દેશ અને વિશ્વમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર તેમના મંતવ્...
‘દિલ્હી હાઈકોર્ટની જમીન પર AAPનું કાર્યાલય…’ સુપ્રીમકોર્ટ પણ ભડકી, ખાલી કરવા આદેશ આપ્યો
સુપ્રીમકોર્ટ ત્યારે ચોંકી ગઇ જ્યારે તેને ખબર પડી કે રાજધાની દિલ્હીમાં જ દિલ્હી હાઈકોર્ટને ફાળવાયેલી જમીન પર એક રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા અતિક્રમણ કરી લેવામાં આવ્યું છે. આ મામલાને ગ...
ખેડૂતોની દિલ્હી તરફ કૂચ, શંભુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા, અફરાતફરીનો માહોલ
ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ કરી દીધું છે. હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી ત?...
ખેડૂત આંદોલનની અસર શરુ, દિલ્હી-NCRમાં ટ્રાફિક જામ, રસ્તા પર લાગી વાહનોની લાંબી કતાર
ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઇ રહ્યું છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ ?...
દારુ કૌભાંડમાં મનિષ સિસોદીયાને પહેલી વાર રાહત, મળ્યાં જામીન, કાયમી કે વચગાળાના?
દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટી (આપ)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પહેલી વાર રાહત મળી છે. દિલ્હી કોર્ટે તેમને તેમની ભત્રીજીના લગ્ન માટે 3 દિવસના જામીન ?...
‘કોઈની નાગરિકતા નહીં છીનવાય, લોકસભા ચૂંટણી પહેલાં લાગુ થશે CAA’, ગૃહમંત્રીનું મોટું એલાન
લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, 'નાગરિકતા સંશોધન કાયદો (CAA) ચૂંટણી પહે...
એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને 17મીએ હાજર થવા કોર્ટનો આદેશ
દિલ્હીની કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૭ ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) દ્વારા કોર્ટમાં ફાઇલ કરાયેલી ફરિયાદને આધારે મની લોન્ડરિંગ કેસમાં સ?...
મનીષ સિસોદિયાને મોટી રાહત: કોર્ટે પૂર્વ ડેપ્યુટી CMને પોતાની બીમાર પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવાની આપી મંજૂરી
કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની એક અપીલ કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને અઠવાડિયામાં એક દિવસ તેમન?...